Click here for our corporate website
AgroStar Krishi Gyaan
Maharashtra
05 Jul 21, 06:30 AM
લીંબુ
વિડિઓ
પાક સંરક્ષણ
એગ્રી ડૉક્ટર સલાહ
સંતરા
કૃષિ જ્ઞાન
લીંબુ વર્ગના ફળ પાકમાં આવતા બળિયા ટપકાંના રોગને ઓળખો અને કરો નિયંત્રણ !
ખેડૂત મિત્રો, લીંબુવર્ગીય પાક માં ચોમાસા માં દેખાતા બળિયા ટપકાંના રોગ થી ખેડૂતો ને કેવી રીતે નુકસાની થાય છે અને આ રોગ ના નિયંત્રણ માટે ક્યાં પગલાં ભરવા જોઈએ જાણીયે...
એગ્રી ડૉક્ટર સલાહ | Safar Agri Ki
9
8
AgroStar Krishi Gyaan
Maharashtra
18 Jun 21, 06:30 AM
લીંબુ
સંતરા
પાક સંરક્ષણ
એગ્રી ડૉક્ટર સલાહ
શોષક જંતુઓ
કૃષિ જ્ઞાન
લીંબુ વર્ગ ના ફળપાકને નુકસાન કરતી પાન કથીરી !
👉 લીંબુ તથા સંતરામાં આનો ઉપદ્રવ વધારે રહેતો હોય છે. પાન, લીલી કુમળી ડાળીઓ, નાના ફળ તથા પરિપકવ ફળમાંથી પોતાનું મુખાંગ ખોસીને રસ ચૂસીને નુકસાન કરે છે. 👉 પાન તથા ફળ...
એગ્રી ડૉક્ટર સલાહ | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
10
5
AgroStar Krishi Gyaan
Maharashtra
06 Jun 21, 06:30 AM
લીંબુ
સંતરા
પાક સંરક્ષણ
કૃષિ જ્ઞાન
લીંબુ વર્ગના ફળ પાકમાં આવતી આ કાળી માખીને ઓળખો !
આ એક ચૂંસિયા પ્રકારની અન્ય એક જીવાત છે જે પાન ઉપર વર્તુળ આકારે ઇંડા મૂંકતી હોય છે. બચ્ચાં અને પુખ્ત બન્ને કાળા રંગના હોવાથી તેને કાળી માખી કહે છે. આ બન્ને અવસ્થા પાન...
એગ્રી ડૉક્ટર સલાહ | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
14
5
AgroStar Krishi Gyaan
Maharashtra
29 Oct 20, 04:00 PM
સંતરા
પાક પોષક
આજનો ફોટો
કૃષિ જ્ઞાન
નારંગીનો સ્વસ્થ અને આકર્ષક વિકાસ
...
આજનો ફોટો | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
10
5
AgroStar Krishi Gyaan
Pune, Haveli, Pune, Maharashtra
24 Aug 20, 11:30 AM
લીંબુ
પાક પોષક
એગ્રી ડૉક્ટર સલાહ
કૃષિ જ્ઞાન
સંતરા
લીંબુ અને સંતરા વર્ગ ના ફળ પાકને નુકસાન કરતી આ જીવાત ને ઓળખો !
આ સાયલા છે જે પુખ્ત અને બચ્ચા અવસ્થાએ રસ ચૂસે છે. આ જીવાત વિષાણૂ જન્ય રોગ (સીટ્રસ ગ્રીનીંગ) રોગનો પણ ફેલાવો કરે છે. નિયંત્રણ માટે થાયોમેથોક્ષામ ૨૫ ડબલ્યુજી ૩ ગ્રામ...
એગ્રી ડૉક્ટર સલાહ | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
18
4
AgroStar Krishi Gyaan
Maharashtra
25 Jul 20, 06:15 PM
લીંબુ
સંતરા
વિડિઓ
કૃષિ જ્ઞાન
લીંબુ પાક માં બળીયા ટપકાં રોગ નું નિયંત્રણ !
આ રોગ લીંબુ વર્ગના માં સૌથી ભયાનક અને નુકસાનકારક રોગ છે. આ રોગનો ફેલાવો થતાં આખા બગીચામાં નુકશાન કરી શકે છે. આ રોગના નિયંત્રણ માટે, આ વિડિઓ અંત સુધી જુઓ.
વીડીયો | એગ્રોસ્ટાર યુટ્યુબ ચેનલ
24
11
AgroStar Krishi Gyaan
Maharashtra
21 Jul 20, 06:15 PM
પેરુ
કેરી
સંતરા
લીંબુ
વિડિઓ
કૃષિ જ્ઞાન
બોર્ડો પેસ્ટ બનાવવાની અને છોડમાં લગાવવાની રીત!
બોર્ડો મિશ્રણનો ઉપયોગ ખેડૂત ભાઈઓ બાગાયતી પાકમાં વરસાદની સીઝનના પ્રારંભમાં અને અંતમાં પ્રયોગ કરે છે. તેનો ઉપયોગ આંબા, જામફળ, લીંબુ વર્ગના છોડ, ચીકુ વગેરેમાં બધા ફળના...
વીડીયો | એગ્રોસ્ટાર યૂટ્યૂબ ચેનલ
32
15
AgroStar Krishi Gyaan
Pune, Haveli, Pune, Maharashtra
20 Jul 20, 06:00 AM
લીંબુ
સંતરા
પાક પોષક
શોષક જંતુઓ
એગ્રી ડૉક્ટર સલાહ
કૃષિ જ્ઞાન
લીંબુ વર્ગના ફળપાકમાં કથીરીના ઉપદ્રવ વિષે જાણો !
આ રસ્ટ કથીરીના બચ્ચાં અને પુખ્ત બન્ને રસ ચૂંસતા હોવાથી પાન અને ફળ ઉપર ચાંદી જેવા સફેદ રંગના ધાબા (ટપકાં) ઉપસી આવે છે. પરિણામે ફળની ગુણવત્તા બગડે છે અને નવા ફળ બેસતા...
એગ્રી ડૉક્ટર સલાહ | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
15
9
AgroStar Krishi Gyaan
Maharashtra
19 Jul 20, 06:00 AM
લીંબુ
સંતરા
પાક પોષક
શોષક જંતુઓ
એગ્રી ડૉક્ટર સલાહ
કૃષિ જ્ઞાન
લીંબુ વર્ગના ફળપાકમાં કથીરીના ઉપદ્રવ વિષે જાણો !
આ રસ્ટ કથીરીના બચ્ચાં અને પુખ્ત બન્ને રસ ચૂંસતા હોવાથી પાન અને ફળ ઉપર ચાંદી જેવા સફેદ રંગના ધાબા (ટપકાં) ઉપસી આવે છે. પરિણામે ફળની ગુણવત્તા બગડે છે અને નવા ફળ બેસતા...
એગ્રી ડૉક્ટર સલાહ | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
20
5
AgroStar Krishi Gyaan
Maharashtra
11 Jul 20, 05:00 PM
ચોખા
શાકભાજી ગુવાર
રીંગણ
સંતરા
કેળું
સોયાબીન
મરચા
આદુ
હળદર
ડુંગળી
મકાઇ
શેરડી
વિડિઓ
કૃષિ જ્ઞાન
પાકમાં ક્યાં પોષક તત્વોનો અભાવ છે તે ઓળખો!
પાકમાં પોષક તત્ત્વોનો અભાવ પાકના વિકાસને પણ અસર કરે છે પરંતુ પાકમાં પાંદડા, ફૂલો અને ફળોનો રંગ પણ બદલાય છે ક્યારેક ફૂલો અને ફળો એકંદરે ખરી પડતાં હોય છે. તો કોઈપણ પોષક...
વીડીયો | ઇન્ડિયન ફાર્મર
76
24
AgroStar Krishi Gyaan
Maharashtra
08 Jul 20, 06:00 AM
આજ ની સલાહ
શોષક જંતુઓ
કૃષિ જ્ઞાન
લીંબુ
સંતરા
મૌસંબી અને લીંબુ વર્ગના ફળપાકમાં આ પ્રકારનું નુકસાન શેનું હોય શકે? તે જાણો !
થ્રીપ્સ બચ્ચાં અને પુખ્ત બન્ને પાન તેમ જ ફળ ઉપર ઉઝરડા પાડીને રસ ચૂસતા હોવાથી પાન સખત બની જાય છે અને ફળ ઉપર ભૂખરા ગોળ ધાભા જોવા મળે છે અને ફળની ગુણવત્તા ઉપર માઠી અસર...
આજ ની સલાહ | AgroStar એગ્રી-ડૉક્ટર
15
3
AgroStar Krishi Gyaan
Maharashtra
25 Jun 20, 10:00 AM
પાક સંરક્ષણ
લીંબુ
સંતરા
કૃષિ જ્ઞાન
લીંબુ વર્ગના ફળપાકોમાં પાનકોરિયું (લીફ માઇનર)
• લીંબુવર્ગની નર્સરીમાં આ જીવાતનો ઉપદ્રવ વધારે જોવા મળે છે. • પાનકોરીયાની ઈયળ આછા પીળા કે આછા લીલા રંગની હોય છે. • ઈયળ પાનના બે પડ વચ્ચે રહી...
ગુરુ જ્ઞાન | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
74
33
AgroStar Krishi Gyaan
Maharashtra
23 Mar 20, 10:00 AM
પાક સંરક્ષણ
સલાહકાર લેખ
વિડિઓ
સંતરા
કૃષિ જ્ઞાન
જમીન ચકાસણી માટે નમૂના લેવાની રીત
• જમીન ચકાસણી માટે નમૂના કેવી રીતે લેવા? • ક્યાં વિસ્તારોમાંથી જમીનના નમૂના પસંદ કરવા જોઈએ? • જમીન ચકાસણી સંબંધિત માહિતી અને તેના ઉપયોગ. • આ તમામ વિશે જાણવા માટે...
સલાહકાર લેખ | ઇન્ડિયન એગ્રીકલ્ચર પ્રોફેસનલ્સ
227
6
AgroStar Krishi Gyaan
Maharashtra
16 Mar 20, 10:00 AM
પાક સંરક્ષણ
સલાહકાર લેખ
વિડિઓ
સંતરા
કૃષિ જ્ઞાન
નારંગી ની આધુનિક ખેતી પદ્ધતિ
• નારંગી એ બાગાયતમાં મોટી આવક આપનાર પાક છે._x000D_ • નારંગી ની ખેતી માટે યોગ્ય નિતાર વાળી જમીન યોગ્ય છે._x000D_ • ઉનાળામાં (એપ્રિલ- મેં) દરમ્યાન 1 મીટર * 1 મીટર *૧...
સલાહકાર લેખ | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
186
10
AgroStar Krishi Gyaan
Maharashtra
05 Mar 20, 04:00 PM
સંતરા
આજનો ફોટો
કૃષિ જ્ઞાન
યોગ્ય વૃદ્ધિ સાથે નારંગીનો પાક
ખેડૂત નામ: શ્રી નિલેશ દબલે રાજ્ય: મધ્યપ્રદેશ સલાહ: સૂક્ષ્મ પોષકતત્ત્વો 15 ગ્રામ પ્રતિ પંપ છંટકાવ કરવો.
આજનો ફોટો | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
245
53
AgroStar Krishi Gyaan
Maharashtra
13 Nov 19, 06:00 AM
સંતરા
પાક સંરક્ષણ
આજ ની સલાહ
કૃષિ જ્ઞાન
લીંબું-મોસંબીમાં પાનકોરિયાનો ઉપદ્રવ
ઇયળ પાનના બે પડ વચ્ચે રહી સર્પાકાર બોગદું બનાવી અંદરનો ગર્ભ ખાય છે. નુકસાનવાળો ભાગ સફેદ ચળકતો દેખાય છે. બોગદામાં હલનચલન કરતી ઇયળ પણ જોઇ શકાય છે. આ જીવાત બળિયા ટપકાંના...
આજ ની સલાહ | AgroStar એગ્રી-ડૉક્ટર
127
18
AgroStar Krishi Gyaan
Maharashtra
21 Jun 19, 06:00 AM
સંતરા
કૃષિ જ્ઞાન
સંતરામાં મીલીબગનું નિયંત્રણ
ઉપદ્રવની શરુઆતે કોઇ પણ લીમડા આધારિત દવાઓ છંટકાવ કરવો અને તેમ છતાં ઉપદ્રવ વધતો જણાય તો બુપ્રોફેઝીન ૨૫ એસસી દવા ૨૦ મિલિ પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ કરો.
આજ ની સલાહ | AgroStar એગ્રી-ડૉક્ટર
53
0
AgroStar Krishi Gyaan
Maharashtra
14 May 19, 06:00 AM
સંતરા
કૃષિ જ્ઞાન
નારંગીમાં કથિરીનું વ્યવસ્થાપન
કથિરીના નિયંત્રણ માટે ડીકોફોલ 2 મિલિ અથવા સ્પાયરોમેસિફેન 0.75 મિલિ પ્રતિ લિટર પાણીમાં ઓગાળી અને છંટકાવ કરવો
આજ ની સલાહ | AgroStar એગ્રી-ડૉક્ટર
76
11
AgroStar Krishi Gyaan
Maharashtra
10 May 19, 06:00 AM
સંતરા
કૃષિ જ્ઞાન
નારંગીના પાકમાં યોગ્ય પિયત વ્યવસ્થાપન
આ મહિનામાં નારંગીના ઝાડ પર નવી કૂંપળો, ફૂલો અને ફળો ઊગે છે. આથી ડબલ રીંગ પદ્ધતિ દ્વારા 7 થી 10 દિવસના અંતરે છોડની સિંચાઇ કરવી. જો તમારી પાસે ટપક સિંચાઇ ઉપલબ્ધ હોય તો,...
આજ ની સલાહ | AgroStar એગ્રી-ડૉક્ટર
300
48
AgroStar Krishi Gyaan
Pune, Haveli, Pune, Maharashtra
29 Mar 19, 06:00 AM
સંતરા
કૃષિ જ્ઞાન
સારી ગુણવત્તાની નારંગી મેળવવા માટે છોડ ગ્રોથ પ્રમોટરોનો ઉપયોગ
અંબે બહારમાં ગિબેરેલીક એસિડ 1.5 ગ્રામ + યુરીયા 1 ગ્રામ પ્રતિ 100 લિટર પાણીમાં છંટકાવ કરવાથી ફળના કદમાં વધારો થશે અને ફળો વૃક્ષ પર ટકી રહેશે.
આજ ની સલાહ | AgroStar એગ્રી-ડૉક્ટર
616
144
વધુ જુઓ