Gujarat
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
Click here for our corporate website
AgroStar Krishi Gyaan
Pune, Haveli, Pune, Maharashtra
15 May 24, 04:00 PM
સમાચાર
કૃષિ વાર્તા
કૃષિ જ્ઞાન
પાક બચાવવા આટલું કરશો તો નહિ થાય નુકશાન
✅હવામાન ખાતા દ્વારા આગામી તા. ૧૬ મે, ૨૦૨૪ સુધી ગુજરાતના બનાસકાંઠા, સાંબરકાઠા, નવસારી, વલસાડ, અરવલ્લી, દાહોદ, મહિસાગર, ડાંગ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, સુરત, અમરેલી,...
સમાચાર | એગ્રોસ્ટાર
0
0
AgroStar Krishi Gyaan
Pune, Haveli, Pune, Maharashtra
14 May 24, 04:00 PM
હવામાન
સમાચાર
કૃષિ જ્ઞાન
આજથી અનેક જીલ્લામાં વરસાદ ની આગાહી!
🌧️રાજ્યમા હાલ વૈશાખ મહિનામાં વરસાદી માહોલ જામ્યો છે. હાલ કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. અરેબિયન સી તથા સાઉથ રાજસ્થાનમાં વરસાદની...
હવામાન ની જાણકારી | એગ્રોસ્ટાર
12
1
AgroStar Krishi Gyaan
Pune, Haveli, Pune, Maharashtra
13 May 24, 04:00 PM
સમાચાર
કૃષિ વાર્તા
કૃષિ જ્ઞાન
પીએમ કિસાન યોજનાને લઈને મોટું અપડેટ!
☀️પીએમ કિસાન યોજનાનો લાભ એવા ખેડૂતોને જ મળે છે જેમનું નામ લાભાર્થીની યાદીમાં છે. આવી સ્થિતિમાં દેશના કરોડો ખેડૂતો પીએમ કિસાન સન્માન નિધિના આગામી હપ્તા એટલે કે 17મા...
સમાચાર | એગ્રોસ્ટાર
5
0
AgroStar Krishi Gyaan
Pune, Haveli, Pune, Maharashtra
12 May 24, 04:00 PM
કૃષિ વાર્તા
સમાચાર
કૃષિ જ્ઞાન
દર મહિને થશે લાખોની કમાણી!
🌟આજના સમયમાં લોકોની તમામ સમસ્યાઓના નિરાકરણ માટે વ્યવસાય એ શ્રેષ્ઠ માર્ગ છે. આ ક્રમમાં, ગામડાના મોટાભાગના યુવાનો સારા પૈસા કમાવવા માટે તેમના વ્યવસાય અથવા નોકરી કરવા...
કૃષિ વાર્તા | એગ્રોસ્ટાર
5
0
AgroStar Krishi Gyaan
Pune, Haveli, Pune, Maharashtra
11 May 24, 04:00 PM
યોજના અને સબસીડી
સમાચાર
કૃષિ જ્ઞાન
ખેતરમાં ઉગશે 'રૂપિયાના ઝાડ'
💥ખેડૂતો માટે ગુજરાત સરકાર ઉપરાંત ભારત સરકાર દ્વારા અનેક યોજનાઓ અમલમાં મુકવામાં આવેલી છે. આ યોજનાઓમાંથી ઘણી એવી યોજનાઓ છે જેની પુરતી જાણકારી ખેડૂતો પાસે હોતી નથી. એ...
યોજના અને સબસીડી | એગ્રોસ્ટાર
17
0
AgroStar Krishi Gyaan
Pune, Haveli, Pune, Maharashtra
10 May 24, 04:00 PM
કૃષિ વાર્તા
સમાચાર
કૃષિ જ્ઞાન
જંતુનાશક દવાનો ઉપયોગ કરતી વખતે રાખો ખાસ ધ્યાન!
🟥ખેડૂતો ખેતરમાં જંતુનાશક દવાનો છંટકાવ કરવા અવારનવાર જતા હોય છે. જંતુનાશક દવાઓના ઉપયોગ વખતે ધ્યાનમાં રાખવા જેવી કેટલીક બાબતો અંગે માર્ગદર્શિકા આપવામાં આવી છે. 🔴જંતુનાશક...
કૃષિ વાર્તા | એગ્રોસ્ટાર
10
0
AgroStar Krishi Gyaan
Pune, Haveli, Pune, Maharashtra
09 May 24, 04:00 PM
યોજના અને સબસીડી
સમાચાર
કૃષિ જ્ઞાન
આયુષ્માન કાર્ડ યોજના માં નામ કેવી રીતે ચેક કરવું?
💳કેન્દ્ર સરકાર દ્વારા ગરીબ પરિવારના લોકોને મફત સારવાર આપવા માટે એક વિશેષ યોજના જાહેર કરવામાં આવી છે. જેનું નામ છે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, જે ગરીબ લોકો અનેક બીમારીઓ...
યોજના અને સબસીડી | એગ્રોસ્ટાર
10
0
AgroStar Krishi Gyaan
Pune, Haveli, Pune, Maharashtra
09 May 24, 08:00 AM
પશુપાલન
સમાચાર
કૃષિ જ્ઞાન
7 દિવસમાં દૂધ ઉત્પાદનમાં થશે વધારો!
🐄ગુજરાતમાં અત્યારે કાળઝાળ ઉનાળો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં તાપમાન 41 ડિગ્રીને વટાવી ગયું છે. આથી આ કાળઝાળ ગરમીથી ફક્ત માણસો જ નહીં પરંતુ પ્રાણીઓ પણ પરેશાન જોવા મળી...
પશુપાલન | એગ્રોસ્ટાર
14
0
AgroStar Krishi Gyaan
Pune, Haveli, Pune, Maharashtra
08 May 24, 04:00 PM
કૃષિ વાર્તા
સમાચાર
કૃષિ જ્ઞાન
નાનકડા રુમ માંથી દર મહિને 3 લાખની કમાણી થશે!
🌱આજના સમયમાં અવનવી ખેતી કરીને લોકો લાખો રૂપિયા કમાઈ રહ્યા છે. હવે ખેતીમાં ટેક્નોલોજીનો ઉપયોગ થતો હોવાના કારણે ખેતી કરવા માટે જમીનની પણ જરૂર પડતી નથી. ત્યારે તમે પણ...
કૃષિ વાર્તા | એગ્રોસ્ટાર
11
0
AgroStar Krishi Gyaan
Pune, Haveli, Pune, Maharashtra
07 May 24, 04:00 PM
સમાચાર
કૃષિ વાર્તા
કૃષિ જ્ઞાન
હીટવેવમાં આટલી બાબતોનું રાખો ખાસ ધ્યાન!
☀️ઉનાળાના બળબળતા તાપ વચ્ચે ખેતી કાર્યોમાં રાજ્યના ખેડૂતો હીટવેવ (લૂ) થી બચી શકે તે માટે ખેતી નિયામકની કચેરી દ્વારા હીટવેવ સામે લેવાના સાવચેતીના પગલાઓ અંગે સામાન્ય એડવાઈઝરી...
સમાચાર | એગ્રોસ્ટાર
5
0
AgroStar Krishi Gyaan
Pune, Haveli, Pune, Maharashtra
06 May 24, 04:00 PM
યોજના અને સબસીડી
સમાચાર
કૃષિ જ્ઞાન
ફ્રી સિલાઈ મશીન યોજના
✅ગુજરાત સરકાર દ્વારા અનેક યોજનાઓ બહાર પાડવામાં આવતી હોય છે ત્યારે ફરી વખત મહિલાઓ માટે ફ્રી સિલાઈ મશીન યોજના 2024 બહાર પાડવામાં આવી છે. મહિલાઓ ઘરેબેઠા જ સ્વરોજગારી કરી...
યોજના અને સબસીડી | એગ્રોસ્ટાર
15
0
AgroStar Krishi Gyaan
Pune, Haveli, Pune, Maharashtra
05 May 24, 04:00 PM
કૃષિ વાર્તા
સમાચાર
કૃષિ જ્ઞાન
નાની જગ્યા પણ તમને કરોડપતિ બનાવી દેશે!
🌳આજના આધુનિક યુગમાં નવી નવી ટેક્નિકથી ખેતી કરવામાં આવી રહી છે. પહેલાંના સમયમાં લોકો પારંપરિક પદ્ધતિથી ખેતી કરતા હતા. તો હવે સમય સાથે ખેડૂતો આગળ વધ્યા છે અને ખેતીમાં...
કૃષિ વાર્તા | એગ્રોસ્ટાર
17
2
AgroStar Krishi Gyaan
Pune, Haveli, Pune, Maharashtra
04 May 24, 04:00 PM
કૃષિ વાર્તા
સમાચાર
કૃષિ જ્ઞાન
હવે કરો સોના જેવી કિંમતી વસ્તુ ની ખેતી!
🦪બદલાતા સમયની સાથે હવે ખેતીની પેટર્ન બદલાઈ છે. એક સમયે ખેતીવાડીને લોકો મજૂરી કામ સમજતા હતા. આજે ભણેલા ગણેલા લોકો પણ ખેતીવાડીને એક બિઝનેસની જેમ ભણીને તેમાં અવનવા પ્રયોગ...
કૃષિ વાર્તા | એગ્રોસ્ટાર
7
0
AgroStar Krishi Gyaan
Pune, Haveli, Pune, Maharashtra
03 May 24, 04:00 PM
હવામાન
સમાચાર
કૃષિ જ્ઞાન
6થી 8 મે થી શરૂ થશે પ્રી મોન્સુન એક્ટિવિટી!
☀️ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે. ઉતર પશ્ચિમના પવન ફૂંકાઇ રહ્યા છે. જેના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં અકળામણ જેવી સ્થિતિ અનુભવાય રહી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં...
હવામાન ની જાણકારી | એગ્રોસ્ટાર
9
0
AgroStar Krishi Gyaan
Pune, Haveli, Pune, Maharashtra
02 May 24, 04:00 PM
સમાચાર
કૃષિ વાર્તા
કૃષિ જ્ઞાન
હવે ખેડૂતો ને મળશે પાક નો વધુ ભાવ!
👉🏻ઘણા દિવસોથી ડુંગળીની નિકાસ પર લાગેલા પ્રતિબંધને હટાવવાની માંગ કરી રહેલા ખેડૂતો માટે રાહતના સમાચાર છે. કેન્દ્ર સરકારે 27મી એપ્રિલે ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ હટાવી...
સમાચાર | એગ્રોસ્ટાર
8
0
AgroStar Krishi Gyaan
Pune, Haveli, Pune, Maharashtra
01 May 24, 04:00 PM
યોજના અને સબસીડી
સમાચાર
કૃષિ જ્ઞાન
આ 3 સરકારી સ્કીમ બદલી દેશે ખેડૂતોનું ભાગ્ય
💠ભારતીય ખેડૂતોને લઇને સરકાર હંમેશા કામ કરે છે. આજે અમે તમને એવી સ્કીમ વિશે જણાવીશું, જે ભારતીય ખેડૂતોને દરેક સિઝનમાં મદદ પૂરી પાડવાનું કામ કરે છે. એક સ્કીમ તો એવી...
યોજના અને સબસીડી | એગ્રોસ્ટાર
9
0
AgroStar Krishi Gyaan
Pune, Haveli, Pune, Maharashtra
30 Apr 24, 04:00 PM
કૃષિ વાર્તા
સમાચાર
કૃષિ જ્ઞાન
બિયારણની ખરીદીમાં રાખો ખાસ ધ્યાન!
👉🏻ખેડૂતોએ બિયારણની ખરીદી માત્ર અધિકૃત લાયસન્સ ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ અથવા ખાનગી વિક્રેતાઓ પાસેથી જ કરવી જોઈએ. કોઇપણ સંજોગોમાં લાયસન્સ ધરાવતા ન હોય તેવા...
કૃષિ વાર્તા | એગ્રોસ્ટાર
7
0
AgroStar Krishi Gyaan
Pune, Haveli, Pune, Maharashtra
29 Apr 24, 04:00 PM
કૃષિ વાર્તા
સમાચાર
કૃષિ જ્ઞાન
આ કલ્પવૃક્ષ થી થશે અધધ નફો
🥦બિઝનેસ કરવા વિશે જે લોકો વિચારી રહ્યા છે તેમને હંમેશા મૂંઝવણ રહે છે કે એવો કયો બિઝનેસ કરવો, જેનાથી સારી કમાણી પણ થાય અને રોકાણ પણ ઓછું કરવું પડે. આવા ઘણા વિકલ્પો...
કૃષિ વાર્તા | એગ્રોસ્ટાર
7
0
AgroStar Krishi Gyaan
Pune, Haveli, Pune, Maharashtra
28 Apr 24, 04:00 PM
યોજના અને સબસીડી
સમાચાર
કૃષિ જ્ઞાન
આઈ ખેડૂત પોર્ટલ પર ફોર્મ ભરવાની સરળ રીત!
👉🏻રાજ્યના ખેડૂતોની આવક બમણી કરવા માટે સરકાર શ્રી સતત પ્રયત્નશીલ રહે છે.ગુજરાત સરકાર માટે ખેડૂતોની આવક બમણી કરવા માટે ખેડૂતો માટે ઘણી યોજનાઓની ચલાવી રહી છે.તો ચાલો...
યોજના અને સબસીડી | એગ્રોસ્ટાર
8
0
AgroStar Krishi Gyaan
Pune, Haveli, Pune, Maharashtra
27 Apr 24, 04:00 PM
યોજના અને સબસીડી
સમાચાર
કૃષિ જ્ઞાન
તમારા માટે ખૂબ કામની છે આ સરકારી યોજનાઓ
💠ભારતમાં તમામ ખેડૂતો સંપૂર્ણ રીતે સમૃદ્ધ નથી. આથી સરકાર આવા ખેડૂતોને સહાય આપવા માટે યોજનાઓ ચલાવે છે.આજે અમે તમને એવી જ કેટલીક યોજનાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જે ખેડૂતો...
યોજના અને સબસીડી | એગ્રોસ્ટાર
7
0
વધુ જુઓ