વેલાવાળા શાકભાજીમાં નુકસાન કરતી ફળછેદક !🥒 આ ઇયળ ઘીલોડી, પરવળ, કાકડી, સકકરટેટી અને તડબૂચ જેવા પાકોમાં નુકસાન કરે છે.
🍉 લીલા ઘાટા રંગની ઇયળ શરુઆતમાં પાન ભેગા કરી જાળુ બનાવી તેમાં રહી નુકસાન કરે જ્યાર ફળ...
એગ્રી ડૉક્ટર સલાહ | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ