વધુ ઉત્પાદન માટે જુવારે ને ગાળો, છોડ ની સંખ્યા ઘટાડોખરીફ જુવાર માં વાવેતર ના ૧૦ થી ૧૫ દિવસ પછી એક ચાસ માં ૧૫ સે.મી. ના અંતરે છોડ રાખી વધારા ના ગાળી નાખવા, જેથી રાખેલ છોડ ને હવા, પ્રકાશ, પાણી અને પોષક તત્વો પૂરતા પ્રમાણ...
આજ ની સલાહ | AgroStar એગ્રી-ડૉક્ટર