વધુ પડતા વરસાદને કારણે પાકમાં આવી શકે છે સુકારા ની સમસ્યા.☘️નમસ્કાર ખેડૂતમિત્રો,હાલ ના વાતાવરણ પ્રમાણે વધુ પડતા વરસાદ ને કારણે મગફળી,સોયાબીન અને કપાસ જેવા પાકમાં સુકરા ની સમસ્યા જોવા મળી રહે છે.જેમાં સતત ખેતર માં પાણી ભરાઈ...
ગુરુ જ્ઞાન | એગ્રોસ્ટાર ઇન્ડિયા