નવી ખેતીમાં છે વધુ કમાણી જાણો, લેમન ગ્રાસની ખેતી વિશે !😵💫 ખેડૂત મિત્રો, આજના આ વિડિઓમાં તમે અલગ અલગ ખેતી કરતા હોય છો, જેમાં પશુ માટે ઘાસચારાનું પણ વાવેતર કરો છો, તો આજે જાણો આ લેમનગ્રાસની ખેતીમાં તમને કેટલો ફાયદો થશે....
નઈ ખેતી, નયા કિસાન | એગ્રોસ્ટાર ઇન્ડિયા