સરગવામાં આવતી જીવાતો અને તેનું વ્યવસ્થાપનસરગવાની ખેતી આર્થિક દ્રષ્ટિએ ખેડૂતોને પોષાતી હોય છે. ચાલો આજે સરગવાની ખેતીમાં આવતી જીવાતો વિષે જાણિએ. પાનકોરીયુ તથા જાળા બનાવનાર ઈયળ, કળી કોરનાર કીડો, ચૂસિયા પ્રકારની...
ગુરુ જ્ઞાન | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ