વેલાવાળા શાકભાજી પાકમાં પાન કોરિયાની સમસ્યા અને તેનું નિયંત્રણ.👉માદા માખી પાનની પેશીમાં ઇંડા મુકે છે, જેના પરથી નીકળેલી ઈયળ પાનના બે પડ વચ્ચે બોગદું બનાવીને પાનને કોરી ખાય છે. આ કારણે પાન પર વાંકીયુકી સર્પાકાર લીટીઓ દેખાય છે,...
ગુરુ જ્ઞાન | એગ્રોસ્ટાર