જાણો, ઘઉંના આ નવા રોગ “ઇઅર કોકલ” વિષે !👉 આ રોગનું મુંળ કારણ કૃમિ (નેમેટોડ) છે.
👉 આ રોગને “ટુન્ડુ રોગ” તરીકે પણ ઓળખવામાં આવે છે.
👉 આનું પ્રમાણ પંજાબ, રાજસ્થાન, બિહાર અને ઉત્તર પ્રદેશમાં વધારે જોવા મળે...
એગ્રી ડૉક્ટર સલાહ | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ