Gujarat
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
Click here for our corporate website
AgroStar Krishi Gyaan
Pune, Haveli, Pune, Maharashtra
03 Dec 24, 08:00 AM
ચણા
પાક સંરક્ષણ
પાક પોષક
કૃષિ જ્ઞાન
ચણાના પાકમાં લીલી ઈયળનો અસરકારક નિયંત્રણ
👉ગુજરાતમાં ચણાનું વાવેતર પિયત કે બિન-પિયત રીતે શિયાળુ પાક તરીકે થાય છે. ચણાની પાકમાં મોટાભાગે લીલી ઇયળ અને પોપટા કોરી ખાનાર ઇયળને કારણે નુકસાન થાય છે. આ જીવાત મુખ્યત્વે...
ગુરુ જ્ઞાન | એગ્રોસ્ટાર
6
0
AgroStar Krishi Gyaan
Pune, Haveli, Pune, Maharashtra
01 Dec 24, 08:00 AM
ટામેટા
પાક સંરક્ષણ
પાક પોષક
કૃષિ જ્ઞાન
ટામેટાના પાક પાન કોક્ડવા વાયરસ અને નિયંત્રણ
👉રોગગ્રસ્ત છોડમાં પાંદડાં આછા લીલા અને નાના થઈ જાય છે, અને કોકડાઈ જવાના કારણે તે મુરઝાઈ જાય છે. રોગના કારણે થડની આંતરગાંઠ વચ્ચેનું અંતર ઘટી જાય છે, જેના કારણે છોડના...
ગુરુ જ્ઞાન | એગ્રોસ્ટાર
11
0
AgroStar Krishi Gyaan
Pune, Haveli, Pune, Maharashtra
29 Nov 24, 08:00 AM
શાકભાજી પાકો
પાક પોષક
કૃષિ જ્ઞાન
શાકભાજી પાકમાં ઉચ્ચ ઉપજ
👉રીંગણ, ભીંડા, મરચા, ટામેટા તથા વેલાવાળા શાકભાજી પાકમાં વધુ ઉપજ મેળવવા માટે પાકમાં યોગ્ય પોષણ પૂરું પાડવું જરૂરી છે. આ શાકભાજી પાકોમાં વધુ ફૂલ-ફાલ માટે યોગ્ય પદ્ધતિઓ...
ગુરુ જ્ઞાન | એગ્રોસ્ટાર
8
0
AgroStar Krishi Gyaan
Pune, Haveli, Pune, Maharashtra
23 Nov 24, 04:00 PM
જીરું
પાક સંરક્ષણ
પાક પોષક
કૃષિ જ્ઞાન
જીરા ખેતીમાં 100% સફળતાના રાજ!
👉નમસ્તે ખેડૂત ભાઈઓ! જીરો એ એક મહત્વપૂર્ણ મસાલો છે જે દરેક ઘરની રસોઈમાં ઉપયોગમાં લેવાય છે . આ ઓછા પાણીમાં ઉગતી પાક છે અને તેની સંભાળ પણ સરળ છે. આ વિડીયોમાં અમે તમને...
કૃષિ વાર્તા | એગ્રોસ્ટાર ઇન્ડિયા
9
0
AgroStar Krishi Gyaan
Pune, Haveli, Pune, Maharashtra
23 Nov 24, 08:00 AM
ભીંડા
પાક સંરક્ષણ
પાક પોષક
કૃષિ જ્ઞાન
ભીંડામાં મોલામાં આગોતરું નિયંત્રણ
👉જ્યારે ઠંડુ અને સુકું વાતાવરણ હોય છે, ત્યારે મોલાનો પ્રશ્ન સામાન્ય રીતે જોવા મળે છે. શરૂઆતમાં, પાનની નીચેના ભાગમાં એકલ દોકલ મોલાની જીવાત જોવા મળે છે અને થોડા જ સમયમાં...
ગુરુ જ્ઞાન | એગ્રોસ્ટાર
7
0
AgroStar Krishi Gyaan
Pune, Haveli, Pune, Maharashtra
17 Nov 24, 08:00 AM
બટાકા
પાક સંરક્ષણ
પાક પોષક
કૃષિ જ્ઞાન
બટેકાના પાકમાં છોડ કાપી ખાનાર ઈયળનું નુકશાન
👉આ જીવાત બટાટા પાક માટે ખૂબ જ નુકસાનકારક છે. આ જીવાત પાકની શરૂઆતની અવસ્થામાં છોડને જમીન સરખા કાપી નાંખે છે, જેના કારણે એકમ વિસ્તાર દીઠ છોડની સંખ્યામાં ઘટાડો થાય છે....
ગુરુ જ્ઞાન | એગ્રોસ્ટાર
2
0
AgroStar Krishi Gyaan
Pune, Haveli, Pune, Maharashtra
16 Nov 24, 08:00 AM
ટામેટા
પાક સંરક્ષણ
પાક પોષક
કૃષિ જ્ઞાન
ટામેટાના પાકમાં પાન કોક્ડવા વાઈરસ અને નિયંત્રણ
👉છોડમાં પાંદડાં જાડા અને વળેલા થઈ જાય છે, જેનાથી છોડ ઝાંખરા જેવા દેખાય છે. પાનનો રંગ આછો લીલો થઈ કોકડાઈ જાય છે. રોગગ્રસ્ત છોડની આંતરગાંઠો વચ્ચેનું અંતર ઘટી જાય છે,...
ગુરુ જ્ઞાન | એગ્રોસ્ટાર
7
0
AgroStar Krishi Gyaan
Pune, Haveli, Pune, Maharashtra
09 Nov 24, 08:00 AM
પાક પોષક
વાવણી
કૃષિ જ્ઞાન
શિયાળુ પાકના વાવેતર સમયે સંચાર આપવાથી પાકમાં થતો ફાયદો
👉સંચાર એ માઇક્રોબાયલ ઓર્ગેનિક સોઇલ કન્ડીશનર છે, જે ઇકો-ફ્રેન્ડલી અને જૈવિક રીતે જમીનની ફળદ્રુપતા અને છોડના સ્વાસ્થ્યમાં વધારો કરે છે. આ ખાતર જમીનમાં કાર્બન-નાઇટ્રોજન...
ગુરુ જ્ઞાન | એગ્રોસ્ટાર
3
0
AgroStar Krishi Gyaan
Pune, Haveli, Pune, Maharashtra
05 Nov 24, 08:00 AM
ચણા
પાક પોષક
કૃષિ જ્ઞાન
ચણાના બીજ દર અને ખાતર વ્યવસ્થાપન
👉ચણાના પાક માટે યોગ્ય વાવતેર અને ખાતર વ્યવસ્થાપન મહત્ત્વનું છે, અને યોગ્ય પદ્ધતિથી તેનો ઉછેર કરો તો ઉત્તમ ઉત્પાદન મળે છે. પિયત ચણાના પાક માટે 15 થી 20 કિલો/એકર અને...
ગુરુ જ્ઞાન | એગ્રોસ્ટાર
7
0
AgroStar Krishi Gyaan
Pune, Haveli, Pune, Maharashtra
04 Nov 24, 04:00 PM
પાક પોષક
વિડિઓ
કૃષિ જ્ઞાન
પાક મેનેજમેન્ટ
મળશે વચન વિકાસ નું , એગ્રોસ્ટાર ભૂમિકા WSP
👉આ ઉત્પાદન પાણીમાં સરળતાથી ઘુલનારી માઇક્રોનાઇઝ્ડ હ્યુમિક એસિડ પાઉડર છે, જે અદ્યતન બાયોસ્ટિમ્યુલન્ટ ખાતરના ઉત્પાદનનો ભાગ છે. તે છંટકાવ માટે 400 ગ્રામ પ્રતિ એકર અને...
કૃષિ વાર્તા | એગ્રોસ્ટાર ઇન્ડિયા
10
0
AgroStar Krishi Gyaan
Pune, Haveli, Pune, Maharashtra
03 Nov 24, 04:00 PM
પાક પોષક
વિડિઓ
કૃષિ જ્ઞાન
પાક મેનેજમેન્ટ
કાળા સોનાનો ઉપયોગ
👉સંચાર એ એક એવું જૈવિક ખાતર છે, જે જમીનમાં ઉમેરવાથી તેની ઉત્પાદન ક્ષમતા વધે છે. આ ખાતર જમીનમાં રહેલા અલભ્ય પોષક તત્ત્વોને છોડ માટે ઉપલબ્ધ રૂપમાં ફેરવે છે, જેના કારણે...
કૃષિ વાર્તા | એગ્રોસ્ટાર ઇન્ડિયા
18
0
AgroStar Krishi Gyaan
Pune, Haveli, Pune, Maharashtra
03 Nov 24, 08:00 AM
જીરું
પાક સંરક્ષણ
પાક પોષક
કૃષિ જ્ઞાન
જીરા ભરોસા કીટ ૨૦૨૪
👉જીરાની શરૂઆતની વૃદ્ધિની અવસ્થામાં રોગ અને જીવાતોથી રક્ષણ માટે એગ્રોસ્ટારે ‘જીરા ભરોસા કીટ’ લાવી છે, જે પિકનું સંપૂર્ણ રક્ષણ કરે છે. આ કીટમાં નીચે જણાવેલા મુખ્ય ઘટકો...
ગુરુ જ્ઞાન | એગ્રોસ્ટાર
16
0
AgroStar Krishi Gyaan
Pune, Haveli, Pune, Maharashtra
29 Oct 24, 08:00 AM
શાકભાજી પાકો
પાક પોષક
કૃષિ જ્ઞાન
વેલાવાળા શાકભાજીમાં તળછારોઅને નિયંત્રણ
👉પાન પર અનિયમિત પીળા અને પારદર્શક ધબ્બા દેખાતા સમયે રોગની શરૂઆત થઈ છે. આ ધબ્બા પાનની નીચે સફેદ રંગના પાવડર સાથે જોડાયેલા હોય છે, જે સંકેત આપે છે કે છોડ પર સંક્રમણ...
ગુરુ જ્ઞાન | એગ્રોસ્ટાર
2
0
AgroStar Krishi Gyaan
Pune, Haveli, Pune, Maharashtra
11 Oct 24, 08:00 AM
ટામેટા
પાક સંરક્ષણ
પાક પોષક
કૃષિ જ્ઞાન
ટામેટામાં પાછોતરો સુકારાનો સચોટ નિયંત્રણ
👉ટામેટાના પાકમાં પાછોતરો સુકારો (લેટ બ્લાઈટ) એ પાકના ઉત્પાદન અને ગુણવત્તા પર વિપરીત અસર કરતો ગંભીર રોગ છે. આ રોગ ફાયટોફથોરા નામની ફૂગથી ફેલાય છે, જેનો ઉપદ્રવ ખાસ કરીને...
ગુરુ જ્ઞાન | એગ્રોસ્ટાર
9
0
AgroStar Krishi Gyaan
Pune, Haveli, Pune, Maharashtra
05 Oct 24, 08:00 AM
ટામેટા
પાક સંરક્ષણ
પાક પોષક
કૃષિ જ્ઞાન
ટામેટાના પાક પાન કોક્ડવા વાયરસનું સચોટ નિયંત્રણ
👉બાગાયતી પાકોમાં પાનના રંગ અને વિકાસમાં બદલાવ એ રોગના લક્ષણો હોઈ શકે છે. ખાસ કરીને, જ્યારે પાન નાના અને આછા લીલા રંગના થઈ જાય છે તથા કોકડાય છે, ત્યારે તે ગંભીર રોગની...
ગુરુ જ્ઞાન | એગ્રોસ્ટાર
6
0
AgroStar Krishi Gyaan
Pune, Haveli, Pune, Maharashtra
03 Oct 24, 08:00 AM
ભીંડા
પાક સંરક્ષણ
પાક પોષક
કૃષિ જ્ઞાન
ભીંડાના પાકમાં મોલોમચ્છી સચોટ નિયંત્રણ
👉મોલાનો પ્રશ્ન સામાન્ય રીતે ઠંડા અને સુકા વાતાવરણમાં વધુ થાય છે. આ જીવાત શરૂમાં પાનની નીચેની બાજુએ એક-બે જણાય છે, પરંતુ થોડા સમયમાં તેની વસ્તી ઝડપથી વધી શકે છે. મોલા...
ગુરુ જ્ઞાન | એગ્રોસ્ટાર
3
0
AgroStar Krishi Gyaan
Pune, Haveli, Pune, Maharashtra
01 Oct 24, 08:00 AM
ભીંડા
પાક સંરક્ષણ
પાક પોષક
કૃષિ જ્ઞાન
ભીંડામાં ફળ કોરી ખાનાર ઈયળ સચોટ નિયંત્રણ!
👉 ભીંડાના પાકમાં ઈયળ (લીવા) અવસ્થામાં ઘણું નુકસાન થાય છે. પાકની શરૂઆતમાં ઈયળ ડુંખો અને કડીઓ ખાય છે, જેની કારણે છોડનો વિકાસ અટકી જાય છે. જયારે શીંગો બેસે છે, ત્યારે...
ગુરુ જ્ઞાન | એગ્રોસ્ટાર
6
0
AgroStar Krishi Gyaan
Pune, Haveli, Pune, Maharashtra
15 Sep 24, 08:00 AM
રીંગણ
પાક સંરક્ષણ
પાક પોષક
કૃષિ જ્ઞાન
રીંગણમાં દાંડી અને ફ્રુટ બોરરનું 100% નિયંત્રણ
👉નમસ્તે ખેડૂત ભાઈઓ, આ વિડિયોમાં અમે રીંગણના છોડમાં દાંડી અને ફ્રુટ બોરરથી થતા નુકસાન અને તેનાથી બચવાના ઉપાયો વિશે માહિતી આપીશું. આ જંતુઓ રીંગણના પાકને ગંભીર અસર કરી...
ગુરુ જ્ઞાન | એગ્રોસ્ટાર ઇન્ડિયા
61
0