ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
Gujarat
રાજ્ય:
✕
Maharashtra (महाराष्ट्र)
Gujarat (ગુજરાત)
Rajasthan (राजस्थान)
Uttar Pradesh (उत्तर प्रदेश)
Madhya Pradesh (मध्य प्रदेश)
Bihar (बिहार)
Karnataka (ಕರ್ನಾಟಕ)
Andhra Pradesh (ఆంధ్రప్రదేశ్)
Telangana (తెలంగాణ)
Chhattisgarh (छत्तीसगढ़)
All India
✕
ભાષા (Language)
ગુજરાતી (Gujarati)
English
એગ્રોસ્ટાર એગ્રી દુકાન
કૃષિ જ્ઞાન
બધા પાક
લોકપ્રિય પોસ્ટ
નવી પોસ્ટ
લોકપ્રિય વિષય
QUICK LINKS
Corporate Website
Blog
Contact Us
Looking for our company website?
AgroStar Krishi Gyaan
Maharashtra
25 Feb 21, 11:00 AM
મરચા
રીંગણ
કારેલા
કોબીજ
પાક સંરક્ષણ
ડાંગર
ગુરુ જ્ઞાન
કૃષિ જ્ઞાન
ચાલો જાણીયે, ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ દવા કયા પાક માં અને કઈ જીવાત સામે વપરાય !
👉જીવાતના ચેતાતંત્રમાં આવેલ રાયનોડાયલ રીસેપ્ટર ઉપર કામ કરતી હોવાથી આ દવાને “રાયનોક્ષીપાયર” તરીકે પણ ઓળખાય છે. 👉 દવાના છંટકાવ પછી જીવાત ખાવાનું તરત જ બંધ કરી દે અને...
ગુરુ જ્ઞાન | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ
46
8
AgroStar Krishi Gyaan
Maharashtra
25 Feb 21, 07:00 AM
કોબીજ
કીટક નિયંત્રણ એબીસ
એગ્રી ડૉક્ટર સલાહ
કૃષિ જ્ઞાન
આપે જો કોબીજની રોપણી મોડી કરી હશે તો આ જીવાત ચોક્કસ હશે, ચેક કરો
👉 મોડી કરેલ રોપણીમાં મોલો-મશીનો આક્રમણ થતો જ હોય છે. આ સમયનો વાતાવરણ પણ આ જીવાતને વધવામાં મદદ કરતું હોય છે. 👉 મોલો-મશીના પરભક્ષી અને પરજીવો કિટકો પણ હોય છે પણ તે...
એગ્રી ડૉક્ટર સલાહ | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ
7
2
AgroStar Krishi Gyaan
Maharashtra
04 Feb 21, 01:00 PM
કોબીજ
ફલાવર
એગ્રોસ્ટાર
એગ્રોસ્ટાર
પાક પોષક
વિડિઓ
કૃષિ જ્ઞાન
કોબીજ અને કોલીફ્લાવર પાક માં સારી વૃદ્ધિ-વિકાસ માટે
નમસ્કાર ખેડૂત મિત્રો, શાકભાજી પાકના મુખ્ય બે પાક કોબી અને ફુલાવર તો આ બંને પાકમાં સારા વૃદ્ધિ વિકાસ માટે કયું ખાતર આપવું અને કઈ દવા છાંટવી અને કેટલું પ્રમાણ રાખવું...
ગુરુ જ્ઞાન | એગ્રોસ્ટાર ઇન્ડિયા
11
7
AgroStar Krishi Gyaan
Maharashtra
28 Jan 21, 01:00 PM
ડાંગર
કપાસ
કોબીજ
ટામેટા
મરચા
વિડિઓ
સલાહકાર લેખ
કૃષિ જ્ઞાન
ધાનુકા 'કવર' કરશે પાક ને જીવાત થી 'કવર'
ખેડૂત મિત્રો, આજ ના વિડીયો માં આપણે જાણીશું ધનુકા કંપનીની એક પ્રખ્યાત દવા 'કવર' વિષે. આપણા પાક માં ઓછા વત્તા પ્રમાણ માં ઈયળ નજરે તો પડતી જ હોય છે, અને તેના માટે અલગ...
સલાહકાર લેખ | Best Gyan Point B
18
4
AgroStar Krishi Gyaan
Maharashtra
27 Jan 21, 07:40 AM
સ્માર્ટ ખેતી
વિડિઓ
ભીંડા
કારેલા
કોબીજ
ટામેટા
મરચા
કૃષિ જ્ઞાન
ફેબ્રુઆરી મહિના માં કરો આ પાક ! ટૂંકા સમય માં મેળવો વધુ આવક !
ખેડૂત મિત્રો, હવે ધીમે ધીમે ખેડૂતો ઉનાળુ પાક વાવેતર કરશે. અમે આજે આ વિડીયો માં જાણીશું કે, હવે ઉનાળુ પાક માં તમે ક્યાં પાક વાવેતર નું વાવેતર કરવાથી ઓછા સમયમાં વધુ ઉત્પાદન...
સ્માર્ટ ખેતી | Smart Business Plus
53
12
AgroStar Krishi Gyaan
Maharashtra
18 Jan 21, 07:00 AM
કોબીજ
પાક સંરક્ષણ
એગ્રી ડૉક્ટર સલાહ
કૃષિ જ્ઞાન
કોબીજ માં હીરાફૂંદાની ઇયળ !
મોડી રોપણી કરેલ કોબીજમાં આ ઇયળનો ઉપદ્રવ રોપ્યા પછી 10 થી 15 દિવસ પછી દેખાય છે. વધુ ઉપદ્રવ હોય તો વધુ ઉપદ્રવમાં છોડ પર પાનની નસો જ બાકી રહે છે અને છોડ ઝાંખરા જેવા દેખાય...
એગ્રી ડૉક્ટર સલાહ | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
18
10
AgroStar Krishi Gyaan
Maharashtra
09 Jan 21, 07:00 AM
જૈવિક ખેતી
કોબીજ
કીટક નિયંત્રણ એબીસ
પાક સંરક્ષણ
એગ્રી ડૉક્ટર સલાહ
કૃષિ જ્ઞાન
લીમડાના બીના પાવડરમાંથી બનાવેલ ગોળીઓ !
લીમડાના બીના મીંજનો દ્રાવણ બનાવવા માટે સમય અને શકિત વધારે વપરાય છે. ભારતીય કૃષિ સંશોધન પરિષદ (આઇસીએઆર), બેંગાલોર ખાતે થયેલ સંશોધન અનુંસાર હવે લીમડાના બીના પાવડરની ગોળીઓ...
એગ્રી ડૉક્ટર સલાહ | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
21
9
AgroStar Krishi Gyaan
Maharashtra
07 Jan 21, 08:00 AM
ટ્રેક્ટર
આંતર-ખેતી
કોબીજ
પાક મેનેજમેન્ટ
હાર્ડવેર
સ્માર્ટ ખેતી
વિડિઓ
કૃષિ જ્ઞાન
જુઓ ભાઈ જુઓ, અદ્દભુત જુગાડ !
પ્રિય ખેડૂત ભાઈઓ, આજે આપણા ગુજરાત ના એક જુગાડી ખેડૂત ના એક મહત્વના જુગાડ વિષે જાણીશું તેમના જુગાડ આજે ઘણા ખેડૂતો ખરીદી કરે છે અને એ જુગાડ કોઈ ટ્રેક્ટર થી ઓછું નથી,કેવી...
કૃષિ જુગાડ | Zee Hindustan
51
18
AgroStar Krishi Gyaan
Maharashtra
30 Dec 20, 08:00 AM
દ્રાક્ષ
બટાકા
કોબીજ
ફલાવર
તકનીક
સ્માર્ટ ખેતી
વિડિઓ
કૃષિ જ્ઞાન
ખેતી ના આવા બેસ્ટ સાધનો નહીં જોયા હોય !
આજે ખેતી માં ઉત્તરોત્તર નવી ટેક્નોલોજી આવી રહી છે જેથી ઓછા સમયમાં વધુ કામ અને એ પણ ખુબજ સરળતાથી. આવ જ કેટી માં ખુબ જ મજેદાર સાધનો વિષે આ વિડીયો માં જોવા મળશે જે ફટાફટ...
સ્માર્ટ ખેતી | Gadgets Infinity
41
8
AgroStar Krishi Gyaan
Maharashtra
24 Dec 20, 09:00 AM
વિડિઓ
કોબીજ
ગાજર
દાડમ
તકનીક
આંતરરાષ્ટ્રીય ખેતી
કૃષિ જ્ઞાન
હાઈટેક ખેતી નો કમાલ, ખેડૂત માલામાલ !
ખેડૂત મિત્રો, આજ કાળ ખેતી માં ટેક્નૉલોજી નો ઉપયોગ ખૂજ જ વધી રહ્યો છે, આજે અમે તમને કામ ને આસાન બનાવી ખેડૂતો ને સ્માર્ટ બનાવતા સાધનો બતાવીશું. જુઓ આ વિડીયો થઇ જશો આશ્ચર્યચકિત....
સ્માર્ટ ખેતી | Path Of Agriculture
28
4
AgroStar Krishi Gyaan
Maharashtra
23 Dec 20, 05:30 PM
કોબીજ
ફલાવર
પાક પોષક
એગ્રી ડૉક્ટર સલાહ
કૃષિ જ્ઞાન
કોબીજ અને ફ્લાવર પાક ના યોગ્ય વૃદ્ધિ વિકાસ માટે !
કોબીજ અને ફ્લાવર પાકના સારા વિકાસ માટે, એનપીકે 24:24:00 @ 50 કિલો + પોટાશ 50 કિગ્રા + મેગ્નેશિયમ સલ્ફેટ @ 10 કિલો મિક્સ કરીને એકર દીઠ ઉપયોગ કરો. ખાતર આપતી વખતે જમીનમાં...
એગ્રી ડૉક્ટર સલાહ | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
17
5
AgroStar Krishi Gyaan
Maharashtra
23 Dec 20, 09:00 AM
કોબીજ
સ્માર્ટ ખેતી
ફલાવર
મરચા
ટામેટા
દૂધી
કૃષિ જ્ઞાન
જાણો, માટી રહિત ખેતી ના ફાયદાઓ વિષે !
ખેડૂત મિત્રો, આજે ખેતી માં અવનવી પદ્ધતિ નો ઉપયોગ થવા લાગ્યો છે જાણીયે આજે એક નવી પદ્ધતિ માટી વગરની ખેતી ના ફાયદાઓ વિષે. માટી રહિત ખેતી ના ચાર પ્રકાર છે. ૧. હાયડ્રોપોનીક્સ ૨....
સ્માર્ટ ખેતી | કૃષિ ગોવિદ્યા
29
10
AgroStar Krishi Gyaan
Maharashtra
22 Dec 20, 07:00 AM
કોબીજ
ફલાવર
પાક સંરક્ષણ
રાયડો
એગ્રી ડૉક્ટર સલાહ
કૃષિ જ્ઞાન
કોબીજ/ કોલીફ્લાવરમાં હીરાફૂદાની ઇયળ !
આ ઇયળનો ઉપદ્રવ રોપણી કર્યા પછી ૧૫-૨૦ દિવસે શરુ થઇ જતો હોય છે. જે ખેડૂતોએ રાયડો કે અસાળિયો, એક પિંજર પાક તરીકે ખેતરની ચારે બાજુએ વાવણી કરેલ હોય તે પાકમાં આ જીવાતનો ઉપદ્રવ...
એગ્રી ડૉક્ટર સલાહ | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
22
12
AgroStar Krishi Gyaan
Maharashtra
21 Dec 20, 08:00 AM
કૃષિ જુગાડ
ઘઉં
કોબીજ
ચણા
મગફળી
વિડિઓ
કૃષિ જ્ઞાન
ઘર હોય કે ખેતર નહીં રહે એક પણ ઉંદર
ઉંદર..!! ઘર હોય કે ખેતર જ્યાં હોય ત્યાં નુકશાન કરે નુકશાન જ નુકશાન. તો આજે કૃષિ જ્ઞાન વિડીયો માં આપણે જાણીશું કે કેવી રીતે એક ઉંદર જ અન્ય ઉંદર ને ભગાડવામાં આપણી મદદ...
વીડીયો | ગ્રીન ટીવી
62
22
AgroStar Krishi Gyaan
Maharashtra
18 Dec 20, 10:00 AM
તકનીક
ટામેટા
કોબીજ
હાર્ડવેર
સ્માર્ટ ખેતી
દ્રાક્ષ
વિડિઓ
કૃષિ જ્ઞાન
આ ખેતી મશીનોનું કામ જોઈ તમે આશ્ચર્યચકિત થઈ જશો !
ખેડૂત ભાઈઓ, આજના વિડીયોમાં, તમને ૧૦ અદ્દભુત ખેતી મશીનો વિશે જાણવા મળશે. જેના કામ કરવાની રીત અને ગતિ તમને આશ્ચર્યચકિત કરી દેશે. આ મશીનો છે જે એક સાથે બધા કામ કરે છે....
સ્માર્ટ ખેતી | Trend World
47
10
AgroStar Krishi Gyaan
Maharashtra
18 Dec 20, 09:00 AM
કપાસ
મગફળી
કોબીજ
મરચા
ડુંગળી
બજાર ભાવ
વિડિઓ
કૃષિ જ્ઞાન
મોરબી APMC ના બજાર ભાવ !
આજ ના બજારભાવ માં આપણે જાણીયે મોરબી APMC ના બજાર ભાવ, જુઓ જાણો અને યોગ્યભાવે પાક ઉત્પાદન નું વેચાણ કરો. સંદર્ભ : Agmarknet, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર...
બજાર ભાવ | http://agmarknet.gov.in
104
21
AgroStar Krishi Gyaan
Maharashtra
02 Dec 20, 10:00 AM
ચણા
લસણ
ડુંગળી
કોબીજ
ફલાવર
રીંગણ
વિડિઓ
કૃષિ જ્ઞાન
ડિસેમ્બરમાં આ શાકભાજી નું વાવેતર કરી, સારો ફાયદો મેળવો!
ખેડૂત ભાઈ, આજ ના વિડીયો માં આપણે જાણીશું કે ડિસેમ્બર મહિના માં ક્યાં શાકભાજી વાવણી કરીને સારી એવી ઉપજ મેળવી શકાય છે તો જાણીયે વધુ માહિતી આ વિડીયો માં...! સંદર્ભ :એગ્રોસ્ટાર...
વીડીયો | એગ્રોસ્ટાર ઇન્ડિયા
84
4
AgroStar Krishi Gyaan
Maharashtra
23 Nov 20, 10:00 AM
કોબીજ
ફલાવર
સ્માર્ટ ખેતી
વિડિઓ
કૃષિ જ્ઞાન
આ ખેડૂત કલરવાળા ફ્લાવર વાવી ને કમાય છે લાખો રૂપિયા !
ગુજરાતમાં હવે તમને આ રંગબેરંગી ફૂલકોબીજ ખાવા મળશે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતીજના એક ખેડૂત રંગબેરંગી ફૂલકોબી કે પછી ફ્લાવરની ખેતી કરે છે. ઉત્તર ગુજરાતના સાબરકાંઠા...
સ્માર્ટ ખેતી | BBC News Gujarati
41
16
AgroStar Krishi Gyaan
Maharashtra
21 Nov 20, 04:00 PM
કોબીજ
પાક પોષક
આજનો ફોટો
કૃષિ જ્ઞાન
કોબીજ પાકનો આકર્ષક વિકાસ !
...
આજનો ફોટો | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
12
7
AgroStar Krishi Gyaan
Maharashtra
17 Nov 20, 10:00 AM
કોબીજ
ડાંગર
સોયાબીન
પ્રગતિશીલ ખેતી
યોજના અને સબસીડી
કેળું
વિડિઓ
કૃષિ જ્ઞાન
જાણો, સજીવ ખેતીમાં બજાર વ્યવસ્થા !
👉આજે મુખ્યત્વે ખેડૂતો ઓર્ગનિક ખેતી તરફ વળ્યાં છે પણ તે ક્ષેત્ર માં પણ યોગ્ય ભાવ મળતા નથી તેવું ખેડૂતો કહેતા જોવા મળે છે. તો આ ચિંતા ને દૂર કરવા જાણો કે કેવી રીતે...
જૈવિક ખેતી | ATMA GUJARAT
31
3
વધુ જુઓ