ખેતી પાકોમાં પાનકથીરી, એક સળગતો પ્રશ્ન !
🦗 આંઠ પગ ધરાવતી બિન-કીટકીય આ જીવાત મોટે ભાગે લાલ રંગની હોય છે.
🌾 હાઇબ્રિડ જાતો, સુધારેલ ખેત પધ્ધતિ, વધુ નાયટ્રોજનયુક્ત ખાતરો, બદલાતા વાતાવરણિય પરિબળો, પાકની ફેરબદલીનો...
ગુરુ જ્ઞાન | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ