ગજબનો જુગાડ, ટ્રેક્ટર ટાયરમાં પાણી ભરો અને ફાયદો મેળવો !🚜 ટ્રેક્ટરના ટાયરમાં પાણી ભરીને જમીન ખેડવાથી ટ્રેક્ટરના ટાયર સ્લીપ કરતાં નથી અને ડીઝલ વ્યય ઓછો થાય છે તો કેવી રીતે પાણી ભરવું, કેટલું ભરવું, પાણી ભરેલા ટ્રેક્ટરમાં...
જુગાડ | એગ્રોસ્ટાર ઇન્ડિયા