જીરાના વાવેતર પહેલા બીજ માવજત કરી રાખો કાળજી !💠 જીરુનો પાક કાળિયો/ કાળી ચરમીનો રોગ ૩૦-૩૫ દિવસ થાય ત્યારે શરુઆત થતી હોય છે.
💠 આ રોગને ખેડૂતો ચરમી, કાળિયો, ચરમો,ચરેરિયું વગેરે નામોથી ઓળખે છે.
💠 આ બીજજન્ય અને...
સલાહકાર લેખ | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ