Click here for our corporate website
AgroStar Krishi Gyaan
Maharashtra
18 Jun 20, 06:00 AM
મરચા
પાક સંરક્ષણ
આજ ની સલાહ
કૃષિ જ્ઞાન
નવી મરચીની ફેરરોપણી ? તો કરો આ ખાસ માવજત !
ધરૂની ફેરરોપણી વખતે ધરૂના મૂળને ઈમિડાક્લોપ્રીડ ૧૭.૮ એસએલ ૧૦ મિલિ અથવા થાયામેથોક્ઝામ ૨૫ વેગ્રે ૧૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ઉમેરી બનાવેલ દ્રાવણમાં બે કલાક બોળી રાખ્યા બાદ...
આજ ની સલાહ | AgroStar એગ્રી-ડૉક્ટર
76
14
AgroStar Krishi Gyaan
Maharashtra
17 Jun 20, 06:00 AM
મગફળી
પાક સંરક્ષણ
આજ ની સલાહ
કૃષિ જ્ઞાન
ઓર્ગેનિક મગફ્ળી કરતા ખેડૂતો માટે જાણો જુનાગઢ કૃષિ યુનિ.ની મુંડા વિશે ની ભલામણ
બ્યુવેરિયા બાસિયાના અથવા મેટારીઝીયમ એનીસોપલી ૧.૧૫ ડબલ્યુપી ૫ કિ.ગ્રા. પાવડર (૨ x ૧૦૬ સીએફયુ)ને ૩૦૦ કિ.ગ્રા. પ્રતિ હેક્ટરે દિવેલીના ખોળ સાથે બરાબર મિશ્ર કરી વાવતા પહેલા...
આજ ની સલાહ | કિસાન બંધુ
61
11
AgroStar Krishi Gyaan
Maharashtra
22 Jun 20, 06:00 AM
મગફળી
પાક સંરક્ષણ
આજ ની સલાહ
કૃષિ જ્ઞાન
મગફળીમાં મુંડા થી થયેલ નુકશાન ઓળખો !
ઈયળ શરૂઆતમાં બારીક મૂળ ખાય છે અને ત્યારબાદ મુખ્ય મૂળને નુકસાન કરે છે. છોડ ધીમે ધીમે સૂકાઈને મરવા લાગે છે. આ ઈયળ ચાસમાં એક છોડને નુકસાન કરી આગળ વધીને બીજા છોડના મુળ...
આજ ની સલાહ | AgroStar એગ્રી-ડૉક્ટર
55
16
AgroStar Krishi Gyaan
Maharashtra
21 Jun 20, 06:00 AM
કપાસ
પાક સંરક્ષણ
આજ ની સલાહ
કૃષિ જ્ઞાન
કપાસના ખેતરમાં ભેજ અને થ્રીપ્સ વચ્ચે શું સંબધ છે?
જમીનમાં ભેજનું પ્રમાણ ઓછું હોય, વરસાદ લંબાતો હોય અને પિયત ટાળતા હોય ત્યારે કપાસમાં થ્રીપ્સનો ઉપદ્રવ વધતો હોય છે. આવી પરિસ્થિતિ નિર્માણ થતી જાય તો છોડનું દર ત્રીજા દિવસે...
આજ ની સલાહ | AgroStar એગ્રી-ડૉક્ટર
62
9
AgroStar Krishi Gyaan
Maharashtra
25 Jun 20, 06:00 AM
રીંગણ
પાક સંરક્ષણ
વિડિઓ
આજ ની સલાહ
કૃષિ જ્ઞાન
રીંગણ પાક માં 3G કટિંગ શા માટે ?
આ વિડીયો માં આપણે જાણીશું કે 3G કટિંગ કરીને એક જ છોડ માંથી કેવી રીતે ફળો મેળવી શકાય છે. એટલે કે, ઓછા વિસ્તાર માં કેવી રીતે વધુ ઉત્પાદન લઈ શકાય. જુઓ આ ખાસ વિડીયો માહિતી.
વીડીયો | આરકે ગાર્ડનિંગ
44
19
AgroStar Krishi Gyaan
Maharashtra
14 Jun 20, 06:00 AM
કપાસ
પાક સંરક્ષણ
આજ ની સલાહ
કૃષિ જ્ઞાન
આ ભૂખરા ચાંચવા હાલ આપના કપાસના ખેતરમાં હશે, ખાતરી કરો
આ ચાંચવા રાત્રી દરમ્યાન કુમળા છોડના પાન ઉપર કાણાં પાડી નુકસાન કરે છે, દિવસે ભાગ્યે જ દેખાય છે. બે કે ચાર પાંદડે છોડ હોય અને આનો ઉપદ્રવ વધુ હોય તો અસંખ્ય છોડ મરી જાય...
આજ ની સલાહ | AgroStar એગ્રી-ડૉક્ટર
53
8
AgroStar Krishi Gyaan
Maharashtra
12 Jun 20, 06:00 AM
કપાસ
પાક સંરક્ષણ
આજ ની સલાહ
કૃષિ જ્ઞાન
કપાસમાં પાનકોરિયું
ક્યારેક કપાસ બે કે ચાર પાંદડે હોય ત્યારે આ પાનકોરિયા (લીફ માઇનર)નું ઉપદ્રવ જોવા મળે છે, યોગ્ય પગલાં લો. કપાસનો છોડ ૧૫-૨૦ દિવસનો હોય અને આ જીવાતનો ઉપદ્રવ દેખાય તો દવા...
આજ ની સલાહ | AgroStar એગ્રી-ડૉક્ટર
31
7
AgroStar Krishi Gyaan
Maharashtra
11 Jun 20, 05:00 PM
રીંગણ
પાક સંરક્ષણ
આજ ની સલાહ
કૃષિ જ્ઞાન
રીંગણ માં પાન ટપકાં નો રોગ
રીંગણ માં પાન ટપકાં નો રોગ બે પ્રકાર ની ફૂગ થી થાય છે. ઓલ્ટરનેરીયા સોલાની નામની ફૂગ થી થતાં ટપકાં ના રોગ ને કારણે પાન પર એકાંતરા વર્તુળાકાર ડાઘાં પડે છે. ઘણીવાર ફળ...
આજ ની સલાહ | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
31
4
AgroStar Krishi Gyaan
Maharashtra
19 Jun 20, 06:00 AM
કપાસ
પાક સંરક્ષણ
આજ ની સલાહ
કૃષિ જ્ઞાન
ક્યા વાતાવરણમાં કપાસમાં એકાએક મોલોનો ઉપદ્રવ વધી શકે?
ચોમાસા દરમ્યાન વાદળછાયું વાતવરણ હોય, ગરમીનું પ્રમાણ પણ વધારે હોય અને સાથે સાથે વરસાદ ખેંચાતો હોય તો મોલો આવવાની પુરેપુરી શક્યતા રહે છે. આવી પરિસ્થિતિ નિર્માણ થઇ હોય...
આજ ની સલાહ | AgroStar એગ્રી-ડૉક્ટર
22
9
AgroStar Krishi Gyaan
Maharashtra
16 Jun 20, 06:00 AM
કપાસ
પાક સંરક્ષણ
આજ ની સલાહ
કૃષિ જ્ઞાન
તમારા કપાસના ખેતરમાં હાલ એકલી થ્રીપ્સ હોય તો કઇ દવાનો છંટકાવ કરશો?
જો કપાસમાં એકલી થ્રીપ્સનો ઉપદ્રવ દેખાતો હોય તો સ્પીનેટોરામ ૧૧.૭ એસસી ૫ મિલિ પ્રતિ ૧૦ લિટર પાણીના પ્રમાણમાં છંટકાવ કરવો.
આજ ની સલાહ | AgroStar એગ્રી-ડૉક્ટર
20
7
AgroStar Krishi Gyaan
Maharashtra
15 Jun 20, 06:00 AM
ભીંડા
પાક સંરક્ષણ
આજ ની સલાહ
કૃષિ જ્ઞાન
ભીંડામાં પાન કથીરીનું નિયંત્રણ
ભીંડામાં પાન કથીરી (માઇટ્સ)નો ઉપદ્રવ આવી શકે છે. ઉપદ્રવ વધતો જણાય ત્યારે ફેનાઝાક્વીન ૧૦ ઇસી ૧૦ મિલિ અથવા સ્પાયરોમેસીફેન ૨૨.૯ એસસી ૧૦ મિલિ અથવા વેટેબલ સલ્ફર ૧૦ ગ્રામ...
આજ ની સલાહ | AgroStar એગ્રી-ડૉક્ટર
24
3
AgroStar Krishi Gyaan
Maharashtra
29 Jun 20, 06:00 AM
પાક સંરક્ષણ
આજ ની સલાહ
કૃષિ જ્ઞાન
સોયાબીન
સોયબીનમાં કાતરા અને પાન ખાનાર ઇયળ
મોટાભાગના ખેડૂતોએ સોયાબીનની વાવણી કરી દીધી હશે. સોયાબીન ઉગ્યા પછી કેટલીક જાતના કાતરા, ઘોડિયા ઇયળ અને અન્ય પાન ખાનાર ઇયળોનો ઉપદ્રવ જણાય તો બીટી પાવડર ૭૫૦ ગ્રામ પ્રતિ...
આજ ની સલાહ | AgroStar એગ્રી-ડૉક્ટર
21
5
AgroStar Krishi Gyaan
Maharashtra
23 Jun 20, 06:00 AM
કપાસ
પાક સંરક્ષણ
આજ ની સલાહ
કૃષિ જ્ઞાન
આપના કપાસના ખેતરમાં આ હોવર ફ્લાય (એક જાતની માખી) ઉડતી જોઇ છે?
આ એક ફાયદાકારક માખી છે જેની ઇયળ અવસ્થા છોડ ઉપર રહેલ મોલોનું ભક્ષણ કરતી હોય છે. આ એક મિત્ર કિટક છે. આવા કિટકોને સાચવવા.
આજ ની સલાહ | AgroStar એગ્રી-ડૉક્ટર
24
1
AgroStar Krishi Gyaan
Maharashtra
24 Jun 20, 02:00 PM
સોયાબીન
પાક સંરક્ષણ
આજ ની સલાહ
કૃષિ જ્ઞાન
સોયાબીન પાકમાં ઉગસુક નો રોગ _x000D_
_x000D_ સામાન્ય રીતે વાવેતર ના ટૂંક સમયમાં જ આ રોગ વધારે જોવા મળે છે. નાના છોડ સુકાઈ જાય છે અને આવા છોડ ને ખેંચતા જમીનમાંથી સહેલાઇ થી ખેંચાઈ જાય છે. _x000D_ _x000D_ નિયંત્રણ...
આજ ની સલાહ | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
21
3
AgroStar Krishi Gyaan
Maharashtra
19 Jun 20, 11:00 AM
ફલાવર
પાક મેનેજમેન્ટ
આજ ની સલાહ
કૃષિ જ્ઞાન
ફ્લાવર પાક ની નર્સરી !
ફ્લાવર પાક ના સ્વસ્થ રોપ તૈયાર કરવા માટે જમીન તૈયાર થઇ ગયા બાદ 0.75 મીટર પહોળા, 5 થી 10 મીટર લાંબા, 15 થી 20 સેન્ટિમીટર ઊંચા ગાદી ક્યારે બનાવવા જોઈએ. બે ક્યારા ની વચ્ચે...
આજ ની સલાહ | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
21
3
AgroStar Krishi Gyaan
Maharashtra
13 Jun 20, 11:00 AM
મકાઇ
પાક સંરક્ષણ
આજ ની સલાહ
કૃષિ જ્ઞાન
મકાઈ માં ઉધઈ નું નિયંત્રણ
_x000D_ • મકાઈના પાકમાં ઉધઈ ના નિયંત્રણ માટે નીચેના પગલાં લેવા જોઈએ : _x000D_ • કાચું છાણીયું ખાતરનો ઉપયોગ ખેતરમાં ન કરવો જોઇએ._x000D_ • પાકના વધેલા અવશેષોનો પૂર્ણ...
આજ ની સલાહ | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
18
2
AgroStar Krishi Gyaan
Maharashtra
27 Jun 20, 06:00 AM
આજ ની સલાહ
શોષક જંતુઓ
કૃષિ જ્ઞાન
આ ઇંડાના જથ્થાને ઓળખી બતાવો
આ ઇંડા કરોળિયાના છે, તેમાંથી નીકળતા અસંખ્યા કરોળિયા પાકને નુકસાન કરતી જીવાતો જેમ કે મોલો, સફેદ માખી, થ્રીપ્સ, તડતડિયા, નાની મોટી ઇયળો વગેરેને ખાઇ જઇ ખેડૂતો માટે એક...
આજ ની સલાહ | AgroStar એગ્રી-ડૉક્ટર
17
1
AgroStar Krishi Gyaan
Maharashtra
13 Jun 20, 06:00 AM
ટામેટા
પાક સંરક્ષણ
આજ ની સલાહ
કૃષિ જ્ઞાન
ટામેટામાં લીલી ઇયળ
આ ઇયળ ટામેટાના એક છોડ ઉપર એક કરતા વધારે ફળને નુકસાન કરતી હોવાથી તેની વસ્તી ઓછી હોય તો પણ આર્થિક રીતે વધારે નુકસાન કરે છે. ઈન્ડોકઝાકાર્બ ૧૫.૮ ઈસી ૧૦ મિ.લિ. અથવા ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ...
આજ ની સલાહ | AgroStar એગ્રી-ડૉક્ટર
15
0
AgroStar Krishi Gyaan
Maharashtra
24 Jun 20, 06:00 AM
લીંબુ
પાક સંરક્ષણ
આજ ની સલાહ
કૃષિ જ્ઞાન
લીંબુ વર્ગના ફળફળાદિમાં પાનકોરિયાનું નિયંત્રણ
ઉપદ્રવની શરૂઆતમાં લીમડાનું તેલ ૫૦ મિલિ અથવા લીમડા અધારિત તૈયાર દવા ૨૦ મિલિ (૧ ઇસી) થી ૪૦ મિલિ (૦.૧૫ ઇસી) પ્રતિ ૧૦ લિ પાણીમાં ભેળવી છંટકાવ કરવો. ઉપદ્રવ વધતો જણાય તો...
આજ ની સલાહ | AgroStar એગ્રી-ડૉક્ટર
14
0
AgroStar Krishi Gyaan
Maharashtra
20 Jun 20, 06:00 AM
આજ ની સલાહ
કૃષિ જ્ઞાન
જીઓકોરીસ, મોટી આંખવાળું પરભક્ષી કિટક
આ પરભક્ષી કિટક પાકને નુકસાન કરતી સફેદમાખી, થ્રીપ્સ, પાન કથીરી, મોલો અને ફૂદા-પતંગિયાએ મૂકેલ ઇંડા તેમ જ ઇંડામાંથી નીકળતી પ્રથમ અવસ્થાની ઇયળને ખાઇ જાય છે. આમ આ એક મિત્ર...
આજ ની સલાહ | AgroStar એગ્રી-ડૉક્ટર
9
1
વધુ જુઓ