ઉનાળુ મગફળી માં ચુસીયા જીવાત નું અસરકારક નિયંત્રણ !🥜 ઉનાળુ મગફળીમાં જો વાતાવરણ અનુકૂળ રહે તો ચુસીયા પ્રકારની જીવાતો જેવી કે મોલો, તડતડિયા, થ્રિપ્સ વગેરેનો ઉપદ્રવ આવી શકે છે.
🌥 જો વાદળછાયું અને થોડુ ગરમ-ભેજવાળુ વાતાવરણ...
એગ્રી ડૉક્ટર સલાહ | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ