જાણો, રસ ચૂસનાર ફૂદા ટામેટાને પણ નુકસાન કરી શકે છે:રસ ચૂસનાર ફૂદા લીંબુ, મોસંબી, જામફળ, દાઢમ ઉપરાંત ટામેટાના ફળમાંથી રસ ચૂસીને નુકસાન કરે છે. નુકસાનવાળા ટામેટાના ફળ ઉપર એક કરતા વધારે સોયથી કાણાં પાડ્યા હોય તેવા કાણાં...
આજ ની સલાહ | AgroStar એગ્રી-ડૉક્ટર