ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
Andhra Pradesh
રાજ્ય:
✕
Maharashtra (महाराष्ट्र)
Gujarat (ગુજરાત)
Rajasthan (राजस्थान)
Uttar Pradesh (उत्तर प्रदेश)
Madhya Pradesh (मध्य प्रदेश)
Bihar (बिहार)
Karnataka (ಕರ್ನಾಟಕ)
Andhra Pradesh (ఆంధ్రప్రదేశ్)
Telangana (తెలంగాణ)
Chhattisgarh (छत्तीसगढ़)
All India
✕
ભાષા (Language)
తెలుగు (Telugu)
English
એગ્રોસ્ટાર એગ્રી દુકાન
કૃષિ જ્ઞાન
બધા પાક
લોકપ્રિય પોસ્ટ
નવી પોસ્ટ
લોકપ્રિય વિષય
QUICK LINKS
Corporate Website
Blog
Contact Us
Looking for our company website?
AgroStar Krishi Gyaan
Maharashtra
06 Mar 20, 06:00 AM
પાક સંરક્ષણ
આજ ની સલાહ
રાયડો
કૃષિ જ્ઞાન
રાયડામાં આવતા આ રંગીન ચૂસિયાંને ઓળખો
પાકની છેલ્લી અવસ્થા સંખ્યાબંધ આ રંગીન ચૂંસિયા પાન અને રાઇની શીંગો ઉપર રહી રસ ચૂંસીને નુકસાન કરતા હોય છે. વધુ ઉપદ્રવ હોય તો રાઇના દાણાના વિકાસ ઉપર અસર પડતી હોય છે. વધારે...
આજ ની સલાહ | AgroStar એગ્રી-ડૉક્ટર
17
2
AgroStar Krishi Gyaan
Maharashtra
04 Mar 20, 06:00 AM
પાક સંરક્ષણ
આજ ની સલાહ
રાયડો
કૃષિ જ્ઞાન
રાયડામાં મોલો
જે ખેડૂતોએ રાઇડાનું વાવેતર મોડુ કરેલ હોય તેવા પાકમાં મોલોનો ઉપદ્રવ અત્યારે પણ આવી શકે છે. આ માટે થાયોમેથોક્ઝામ ૨૫ ડબલ્યુજી 2 ગ્રામ અથવા ડાયમેથોએટ 30 ઈસી ૧3 મિલી પ્રતિ...
આજ ની સલાહ | AgroStar એગ્રી-ડૉક્ટર
13
0
AgroStar Krishi Gyaan
Maharashtra
17 Dec 19, 04:00 PM
રાયડો
આજનો ફોટો
કૃષિ જ્ઞાન
સ્વસ્થ અને આકર્ષક રાયડાનો પાક
ખેડૂતનું નામ: શ્રી. વિક્રમસિંહ ચૂંડાવત રાજ્ય: રાજસ્થાન સલાહ : સિંચાઈ સમયે પ્રતિ એકરમાં 25 કિલો યુરિયા અને 3 કિલો સલ્ફર આપવું.
આજનો ફોટો | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
295
23
AgroStar Krishi Gyaan
Maharashtra
03 Dec 19, 06:00 AM
રાયડો
પાક સંરક્ષણ
આજ ની સલાહ
કૃષિ જ્ઞાન
રાઇની માખીની ઇયળ
રાઇના ઉગાવા પછી આ ઇયળનો ઉપદ્રવ જોવા મળે છે. આ જીવાતની વસ્તી ૨ ઇયળ/ચો. ફુટ કરતાં વધારે હોય ત્યારે લીમડા આધારીત તૈયાર દવા ૨૦ (૧ ઈસી) થી ૪૦ (૦.૧૫ ઈસી) મિલિ ૧૦ લિટર પાણીમાં...
આજ ની સલાહ | AgroStar એગ્રી-ડૉક્ટર
18
0
AgroStar Krishi Gyaan
Maharashtra
01 Feb 19, 04:00 PM
રાયડો
કૃષિ જ્ઞાન
રાઈના છોડના યોગ્ય વિકાસ માટે સૂક્ષ્મ પોષકતત્વોની જરૂરીયાત
ખેડૂતનું નામ: શ્રી સમર પટેલ_x000D_ રાજ્ય: ઉત્તર પ્રદેશ_x000D_ સૂચન: 20 ગ્રામ પ્રતિ પમ્પ સૂક્ષ્મપોષક તત્વોનો છંટકાવ કરવો.
આજનો ફોટો | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
545
139
AgroStar Krishi Gyaan
Maharashtra
18 Jan 19, 04:00 PM
રાયડો
કૃષિ જ્ઞાન
રાયડાની ખેતીનું સંકલિત સંચાલન
ખેડૂતનું નામ - શ્રી. પ્રદીપ બેનિવાલ _x000D_ રાજ્ય - હરિયાણા _x000D_ સલાહ - પમ્પ દીઠ 20 ગ્રામ સુક્ષ્મ પોષક તત્વોનો છંટકાવ કરવો
આજનો ફોટો | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
451
85
AgroStar Krishi Gyaan
Maharashtra
07 Dec 18, 04:00 PM
રાયડો
કૃષિ જ્ઞાન
ઓછા નીંદણ સાથે અને અસામાન્ય વૃદ્ધિ સાથે રાઈના ઉત્પાદનમાં વૃદ્ધિ
ખેડૂતનું નામ - શ્રી ગોરધન સિંહ રાજ્ય - મધ્ય પ્રદેશ સલાહ - પ્રતિ પમ્પ 20 ગ્રામ સૂક્ષ્મ પોષક તત્વોનો છંટકાવ કરવો જોઈએ.
આજનો ફોટો | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
375
69
AgroStar Krishi Gyaan
Maharashtra
29 Jan 18, 12:00 AM
પાક સંરક્ષણ
રાયડો
કૃષિ જ્ઞાન
રાઇની માખીને રોકો
રાઇની માખીની ઇયળ પાન ઉપર ગોળાકાર કાણાં પાડીને નુકસાન કરે છે. વધુ ઉપદ્રવ હોય તો ક્વીનાલફોસ ૨૫ ઇસી ૨૦ મિ.લિ. અથવા ઇમિડાક્લોપ્રીડ ૭૦ ડબલ્યજી ૩ ગ્રામ પ્રતિ ૧૦ લિટર પાણીમાં...
આજ ની સલાહ | AgroStar એગ્રી-ડૉક્ટર
68
31