રીંગણમાં ક્યારેક જોવા મળતી આ ગાભમારાની ઇયળને ઓળખોઇંડાંમાંથી નીકળતી ઇયળ થડમાં પેશી જઇ અંદરનો ગર્ભ ખાય છે, પરિણામે ધીરે ધીરે આખો છોડ સુકાવા માંડે છે. આવા નુકસાનવાળ છોડ જોવા મળે કે તરત જ ખેતરમાંથી કાઢી નાખી નાશ કરવા...
આજ ની સલાહ | AgroStar એગ્રી-ડૉક્ટર