જામફળના વૃક્ષોની કાપણી અને ખાતર વ્યવસ્થાપનજામફળના વૃક્ષમાં નિયમિત કાપણીની જરૂર નથી પણ વૃક્ષને યોગ્ય વળાંક આપવા માટે, નાના વૃક્ષ અને નવા અંકુરોની કાપણી કરવી લાભકારક છે. એકજ થડ ઉપર વૃક્ષ ઉગાડવા માટે, 0.5m ની...
સલાહકાર લેખ | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ