ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
Rajasthan
રાજ્ય:
✕
All India (All India)
Maharashtra (महाराष्ट्र)
Gujarat (ગુજરાત)
Rajasthan (राजस्थान)
Uttar Pradesh (उत्तर प्रदेश)
Madhya Pradesh (मध्य प्रदेश)
Bihar (बिहार)
Karnataka (ಕರ್ನಾಟಕ)
Andhra Pradesh (ఆంధ్రప్రదేశ్)
Telangana (తెలంగాణ)
Chhattisgarh (छत्तीसगढ़)
✕
ભાષા (Language)
हिन्दी (Hindi)
English
એગ્રોસ્ટાર એગ્રી દુકાન
કૃષિ જ્ઞાન
બધા પાક
લોકપ્રિય પોસ્ટ
નવી પોસ્ટ
લોકપ્રિય વિષય
QUICK LINKS
Corporate Website
Blog
Contact Us
Looking for our company website?
AgroStar Krishi Gyaan
Maharashtra
17 May 20, 04:00 PM
મરચા
પાક સંરક્ષણ
આજનો ફોટો
કૃષિ જ્ઞાન
મરચાં ના પાકમાં થ્રિપ્સ
ખેડૂત નામ - શ્રી રોબિન ભાઈ રાજ્ય - ગુજરાત સલાહ - થાયોમેથોકઝામ 12.60% + લેમ્બડા-સાયલોથ્રિન 09.50% ઝેડ સી @ 60 મિલી 200 લિટર પાણી સાથે ભેળવીને એક એકર છંટકાવ કરવો.
આજનો ફોટો | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
94
61
AgroStar Krishi Gyaan
Maharashtra
17 May 20, 01:00 PM
કૃષિ વાર્તા
કૃષિ જ્ઞાન
સરકાર નાબાર્ડ દ્વારા ખેડૂતોને રૂ .30,000 કરોડનું ઇમરજન્સી ફંડ આપશે
દેશના લગભગ 3 કરોડથી વધુ ખેડુતોને ખાસ કરીને નાના અને સીમાંત ખેડુતોને લાભ આપવા માટે, નરેન્દ્ર મોદી સરકારે ગુરુવારે નેશનલ બેન્ક ફોર એગ્રિકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ (નાબાર્ડ)...
કૃષિ વાર્તા | સીએનબીસી ટીવી 18
772
33
AgroStar Krishi Gyaan
Maharashtra
16 May 20, 04:00 PM
કપાસ
પાક સંરક્ષણ
આજનો ફોટો
કૃષિ જ્ઞાન
કપાસ ના બીજ નું અંકુરણ
ખેડૂતનું નામ - શ્રી. લાલારામ જી_x000D_ રાજ્ય - રાજસ્થાન_x000D_ સલાહ - કપાસ ના પાકને શરૂઆતથી જ સ્વસ્થ રાખવા માટે 15 થી 30 દિવસની વચ્ચે 'ભરોસા કીટ' નું ડ્રિંચિંગ કરવું.
આજનો ફોટો | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
155
62
AgroStar Krishi Gyaan
Maharashtra
16 May 20, 01:00 PM
કૃષિ વાર્તા
કૃષિ જાગરણ
કૃષિ જ્ઞાન
કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા 2.5 કરોડ ખેડુતો માટે 2 લાખ કરોડની ક્રેડિટ વધારવાની સરકારે કરી જાહેરાત !
નાણામંત્રી નિર્મલા સીતારામણે 14 મે 2020 ના રોજ કેન્દ્ર દ્વારા જારી કરાયેલ કિસાન ક્રેડિટ કાર્ડ (કેસીસી) દ્વારા 2.5 કરોડ ખેડૂતો માટે 2 લાખ કરોડની રાહત લોન ની વધારાની...
કૃષિ વાર્તા | કૃષિ જાગરણ
770
62
AgroStar Krishi Gyaan
Maharashtra
15 May 20, 04:30 PM
ટામેટા
પાક સંરક્ષણ
વિડિઓ
કૃષિ જ્ઞાન
ટામેટાં માં મંડપ પદ્ધતિ ની ખાસિયતો_x000D_
ટમેટા પાકમાં મહત્તમ અને ગુણવત્તાયુક્ત ઉત્પાદન માટે છોડનો ટેકો આપવો જરૂરી છે. આ માટે, ટામેટા પાકને સપોર્ટ એટલે કે મંડપ પધ્ધતિ થી ટેકો આપવો જોઈએ. મંડપ ટેકા પધ્ધતિનો ઉપયોગ...
વીડીયો | એગ્રોબોય
119
30
AgroStar Krishi Gyaan
Maharashtra
15 May 20, 04:00 PM
શેરડી
પાક સંરક્ષણ
આજનો ફોટો
કૃષિ જ્ઞાન
શેરડીના પાકમાં અંગારિયો
ખેડૂત નામ - શ્રી વિજય કુમાર રાજ્ય - કર્ણાટક સલાહ - એઝોક્સિસ્ટ્રોબિન 18.2% + ડાઈફેનકોનાઝોલ 11.4% એસસી@ 0.1 અથવા 1 મિલી / લિટર પાણી માં ભેળવીને છંટકાવ કરવો.
આજનો ફોટો | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
108
41
AgroStar Krishi Gyaan
Maharashtra
15 May 20, 03:00 PM
બાગાયત
વિડિઓ
શેરડી
કૃષિ જ્ઞાન
ચાલો જાણીએ શેરડીનો વિકાસ કેવી રીતે વધારવો!
સૌ પ્રથમ ખેડૂત ભાઈઓએ પોતાના પાકને નિંદામણમુક્ત રાખવો. શેરડીના પાકમાં સિંચાઈનું યોગ્ય વ્યવસ્થાપન કરવું. નીંદણ પછી, 12:32:16 @ 50 કિલો, 25 કિલો યુરિયા, 4 કિલો બાયોવીટા...
બાગાયત | એગ્રીકલ્ચર ગુરુજી
107
42
AgroStar Krishi Gyaan
Maharashtra
15 May 20, 02:00 PM
ભીંડા
પાક સંરક્ષણ
કૃષિ જ્ઞાન
વિડિઓ
ભીંડા માં લાલ કથીરી નું નિયંત્રણ
ભીંડા પાકમાં લાલ કથીરી ના લક્ષણ દેખાઈ રહ્યા છે તો તેના નિયંત્રણ માટે આ વિડીયો ને અંત સુધી અવશ્ય જુઓ.
આજ ની સલાહ | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
241
46
AgroStar Krishi Gyaan
Maharashtra
15 May 20, 01:00 PM
કૃષિ વાર્તા
કૃષિ જાગરણ
કૃષિ જ્ઞાન
સમાચાર! 3 કરોડ ખેડુતોને 4.2 લાખ કરોડની લોન, 31 મે સુધી વ્યાજ દરમાં છૂટ, જાણો અન્ય વાતો
કોરોના સંકટ અને લોકડાઉન વચ્ચે દેશની અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 20 લાખ કરોડનું પેકેજ જાહેર કર્યું છે, જેના માટે નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ...
કૃષિ વાર્તા | કૃષિ જાગરણ
416
19
AgroStar Krishi Gyaan
Maharashtra
15 May 20, 12:00 PM
પશુપાલન
આજ ની સલાહ
બકરી
કૃષિ જ્ઞાન
ઘેટાં અને બકરી ના બચ્ચા નું પોષણ
નવજાત બચ્ચાના જન્મના 1 કલાકની અંદર અને વધુમાં વધુ 6 કલાકની અંદર કોલેસ્ટ્રોલ આપવું જોઈએ. જેમ ઘેટાં અને બકરીનું બચ્ચું દૂધ પીવાનું ઇચ્છુક લાગે તેમ તેને સીધું અથવા બોટલ...
આજ ની સલાહ | એગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ
76
21
AgroStar Krishi Gyaan
Maharashtra
15 May 20, 10:00 AM
કૃષિ જુગાડ
વિડિઓ
કૃષિ જ્ઞાન
નીંદણને દૂર કરવા માટે ઉત્તમ અને સસ્તો જુગાડ!
• આ જુગાડ દ્વારા નીંદામણ સરળતાથી દૂર કરી શકાય છે. • આ ઉપકરણને સંચાલિત કરવા માટે ફક્ત એક જ વ્યક્તિની જરૂર રહે છે. • તેને વાપરવું ખુબ જ સરળ છે. • તેમાં એલ આકારના બે...
કૃષિ જુગાડ | આદર્શ કિસાન સેન્ટર
661
83
AgroStar Krishi Gyaan
Maharashtra
15 May 20, 08:00 AM
ટામેટા
પાક સંરક્ષણ
વિડિઓ
કૃષિ જ્ઞાન
ટામેટા પાકમાં ફળ કોરી ખાનાર ઈયળ નું નિયંત્રણ!
જો ટામેટા પાકમાં ફળ કોરી ખાનાર ઈયળ નું નુકશાન જોવા મળે છે તો આ વિડીયો અવશ્ય અંત સુધી જુઓ.
આજ ની સલાહ | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
120
22
AgroStar Krishi Gyaan
Maharashtra
14 May 20, 10:30 PM
કૃષિ વાર્તા
કૃષિ જ્ઞાન
20 લાખ કરોડ નું મહાપેકેજ ! જાણો ખેડૂતો માટે શું છે ખાસ ?
નાના અને સીમાંત ખેડૂતો લાભ માટે 30000 કરોડની વધારાની સુવિધાઓ : નાણામંત્રી. _x000D_ નાણામંત્રી નિર્મલા સીતારામને કહ્યું કે 3 કરોડ નાના અને સીમાંત ખેડુતો લાભ આપવાં માટે...
કૃષિ વાર્તા | જનસત્તા
1290
59
AgroStar Krishi Gyaan
Maharashtra
14 May 20, 06:30 PM
કારેલા
પાક સંરક્ષણ
કાકડી
કૃષિ જ્ઞાન
વેલાવાળા પાકમાં ભૂકીછારા રોગ નું સંક્રમણ
આ રોગના કારણે પાન અને ડાળીઓ પર સફેદ પાવડરના રૂપમાં જોઇ શકાય છે. આ રોગનું સંક્રમણ સામાન્ય રીતે છોડના જૂના અથવા છાયાવાળા પાન પર શરૂ થાય છે. આ રોગનો ફેલાવો ફળની ઉપજ અને...
આજ ની સલાહ | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
107
27
AgroStar Krishi Gyaan
Maharashtra
14 May 20, 04:00 PM
રીંગણ
પાક પોષક
આજનો ફોટો
કૃષિ જ્ઞાન
સ્વસ્થ અને આકર્ષક રીંગણનો પાક
ખેડૂત નું નામ - શ્રી ઋષિ રાઉત રાજ્ય - મહારાષ્ટ્ર સલાહ - 13:40:13 @3 કિલો પ્રતિ એકર ડ્રિપ દ્વારા આપવું.
આજનો ફોટો | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
284
76
AgroStar Krishi Gyaan
Maharashtra
14 May 20, 03:00 PM
કીટ જીવન ચક્ર
મકાઇ
કૃષિ જ્ઞાન
મકાઈની ગાભમારાની ઇયળ (સ્ટેમ બોરર)નું જીવન ચક્ર
મકાઈના પાકમાં ગાભામારાની ઇયળથી વધારેમાં વધારે નુકસાન થતું હોય છે. આ ઇયળનું આક્રમણ જો મકાઇ વાવ્યા બાદ ૨૦ થી ૩૦ દિવસે થાય તો આખો પાક નિષ્ફળ જતો હોય છે ચાલો આ જીવાતનું...
કીટ જીવન ચક્ર | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
109
39
AgroStar Krishi Gyaan
Maharashtra
14 May 20, 02:20 PM
કૃષિ વાર્તા
કૃષિ જ્ઞાન
દેશભરમાં ખેડૂતો 16 મે ના દિવસે મનાવશે સન્માન દિવસ
કોરોના વાયરસને રોકવા માટે, દેશવ્યાપી લોકડાઉન દેશના ખેડુતોને સૌથી વધુ નુકશાન થઇ રહ્યું છે. લોકડાઉનને કારણે ખેડુતોના ફળો અને શાકભાજી તેમજ દૂધ અને અન્ય પાક જેવા કે ઘઉં,...
કૃષિ વાર્તા | આઉટલુક એગ્રીકલ્ચર
406
13
AgroStar Krishi Gyaan
Maharashtra
14 May 20, 12:00 PM
પશુપાલન
આજ ની સલાહ
ભેંસ
કૃષિ જ્ઞાન
ચુ ચિચડ ના નિયંત્રણ માટે
પશુ પર બાહ્ય પરોપજીવીના નિયંત્રણ માટે ઘરેલુ ઉપચારમાં 250 ગ્રામ મીઠું ૪ લિટર પાણીમાં ઉમેરીને જ્યાં પશુ ને પરોપજીવી ચોટેલ હોય ત્યાં બનાવેલ દ્વાવણ નું પાણી નાખીને સાફ...
આજ ની સલાહ | એગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ
860
136
AgroStar Krishi Gyaan
Maharashtra
14 May 20, 10:00 AM
પાક સંરક્ષણ
ગુરુ જ્ઞાન
કપાસ
કૃષિ જ્ઞાન
કપાસમાં ગુલાબી ઇયળનો પ્રકોપ ઓછો રહે તે માટે વાવણી પહેલા અને વાવણી વખતે શી કાળજી રાખશો?
જે વિસ્તારમાં ગયા વર્ષે કપાસમાં ગુલાબી ઇયળનો ઉપદ્રવ થયેલ હોય તો તે વિસ્તારમાં આ જીવાત ફરી આવવાની પૂરેપુરી શક્યતા રહેલી છે. જેથી આ વખતે નવા કપાસની વાવણી કરતા પહેલા કેટલાક...
ગુરુ જ્ઞાન | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
133
41
AgroStar Krishi Gyaan
Maharashtra
13 May 20, 04:00 PM
ભીંડા
પાક સંરક્ષણ
આજનો ફોટો
કૃષિ જ્ઞાન
ભીંડા માં ભૂકીછારા નું સંક્રમણ
ખેડૂત નું નામ - શ્રી વિનોદ કુશવાહ રાજ્ય - રાજસ્થાન સલાહ - સલ્ફર 80% ડબ્લ્યુ.પી. @ 1.200 ગ્રામ 300 લિટર પાણી સાથે ભેળવીને એક એકરના દરે છંટકાવ કરવો.
આજનો ફોટો | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
117
14
વધુ જુઓ