AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
હવામાન નો માર, પાક ન થાય બરબાદ ! જાણો એક્સપર્ટ ની સલાહ !
નમસ્કાર ખેડૂત મિત્રો, હાલના સમયમાં હવામાન વિભાગ ના જણાવ્યા મુજબ માવઠા ની ભીતિ સેવાય રહી છે તો હાલમાં ગુજરાત ના મોટાભાગ ના વિસ્તાર માં ધાણા, જીરું અને વરિયાળી નું વાવેતર કરવામાં આવ્યું છે. આ પાકોની અંદર વાતાવરણ માં જે બદલાવ આવવાની આગાહી છે તેની ખુબ જ વિપરીત અસર પાક પર થવાની શક્યતા રહેલી છે તો આ શક્યતાઓ ને ધ્યાને લઈ ખેડૂત મિત્રોએ પાકને સ્વસ્થ અને રોગ મુક્ત રાખવા માટે કેવા પગલાં લેવા જોઈએ તેની જાણકારી મેળવવા માટે આ વિડિઓ અંત સુધી જુઓ. સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
42
19
અન્ય લેખો