AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કૃષિ વાર્તાગુરુમાસ્ટરજી
સોલાર ફેન્સીંગ ના ફોર્મ ભરતી વખતે તમારો જીલ્લો દેખાય છે?
👉આજના વિડીયો માં જાણીશું કે સોલાર ફેન્શીંગ યોજના જે ખેડૂતો માટે ખૂજબ લાભ કારી છે તેના વિશે વાત કરવાના છીએ.જેમાં ખેડૂતો ને ફોર્મ ભરતી વખતે અમુક જીલ્લાઓ દેખાતા નથી તો જાણો શું છે માહિતી. સંદર્ભ : ગુરુમાસ્ટરજી આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
16
4