AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
સોયાબીન ના પાકની ખેતી
🌱નમસ્કાર ખેડૂત ભાઈઓ, આજે આપણે ડો. તુષાર સર પાસેથી સોયાબીનની ખેતી વિશે વિગતવાર જાણીશું, વેરાયટી ની પસંદગી કેવી રીતે કરવી? સોયાબીનની સારી ઉપજ મેળવવા માટે યોગ્ય બીજ કયું છે? આ બધા પ્રશ્નો ના જવાબ જાણવા માટે આ વિડિઓને અંત સુધી ચોક્કસ થી જુઓ!! 👉સંદર્ભ : AgroStar India ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
34
0