AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સિલિન્ડર મોંઘો થયો? જાણો નવો ભાવ!
કૃષિ વાર્તાએગ્રોસ્ટાર
સિલિન્ડર મોંઘો થયો? જાણો નવો ભાવ!
👉ઘરના બજેટને ઝટકો આપતી એક નવી ખબર સામે આવી છે – રસોડાના એલપિજીએસ સિલિન્ડરની કિંમતમાં ફરી વધારો થયો છે. સરકારએ ઘરેલુ એલપિજીએસ સિલિન્ડરમાં લગભગ ₹50 નો વધારો કર્યો છે. 👉હવે ગેસ સિલિન્ડરની કિંમત ₹1100 ને પાર પહોંચી ગઈ છે, જેના કારણે માસિક ખર્ચમાં વધારો થવાનું છે. હાલમાં જમતી મોંઘવારી વચ્ચે આવો વધારો સામાન્ય middle-class માટે એક મોટી ચિંતાનું કારણ બની શકે છે. 👉ખાસ કરીને તહેવાર અને ઉનાળાના દિવસોમાં જ્યારે ગેસ વપરાશ વધે છે, ત્યારે આવી કિંમતમાં વૃદ્ધિ વધુ ખલેલ પહોંચાડી શકે છે. 👉હાલમાં, પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજના હેઠળ સબસિડીવાળા સિલિન્ડરની કિંમતમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી. 👉જો તમે પણ ગેસ સિલિન્ડર બુક કરાવાની યોજના બનાવી રહ્યા છો તો પહેલા તમારાં વિસ્તારમાંનો અપડેટેડ રેટ ચોક્કસ ચેક કરો. 👉હાલ તો એટલુ જ કહી શકાય – ગેસનો બિલ હવે થોડી વધુ મોંઘવારી લાવશે! 👉સંદર્ભ :- Agrostar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!"
0
1
અન્ય લેખો