AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
યોજના અને સબસીડીખેડૂત સમાચાર
શું હજુ જમા નથી થયો તમારો ૧૩મો હપ્તો તો અહિયાં કરો ફરિયાદ.
💰પીએમ કિસાન નો ૧૩મો હપ્તો જાહેર થઈ ચૂકયો છે. હજુ પણ ઘણા ખેડૂતમિત્રોના ખાતામાં જમા થયા નથી. તો ચાલો જાણીએ વીડિયોના માધ્યમથી ક્યાં કરવી ફરિયાદ અને કઈ રીતે કરવી આગળની પ્રકિયા.વધુ માહિતી માટે બન્યા રહો વીડિયોના અંત સુધી. સંદર્ભ :-ખેડૂત સમાચાર આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.
31
11
અન્ય લેખો