AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
શું તમે ગાયો-ભેંસો રાખો છો અને ડેરી ઉદ્યોગ વિશે માહિતી મેળવવા ઈચ્છો છો?
પશુપાલનગુરુ માસ્ટરજી
શું તમે ગાયો-ભેંસો રાખો છો અને ડેરી ઉદ્યોગ વિશે માહિતી મેળવવા ઈચ્છો છો?
જો તમે ગાયો-ભેંસો રાખતા હોય અને તમે ફ્રી તાલીમ મેળવવા ઈચ્છતા હોય અને જો એક વર્ષનો પશુ સારવાર નો અનુભવ હોય તો આણદ એગ્રીકલ્ચર દ્રારા ફ્રી મા તાલીમ આપવા માં આવે છે.વધુ માહિતી માટે યુનિવર્સીટી ની લિંક પર જઈ ને માહિતી મળશે.http://www.aau.in/sites/default/files/dairy_farmer_training_addmision_adv_applicaton_from_news_eei_jul_2022.pdf સંદર્ભ :- ગુરુ માસ્ટરજી આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ ખેડૂત મિત્રો ને શેર કરો.
65
4