ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
શિવાંશ કોટન: કપાસની ટોપ વેરાયટી!
🌼કપાસ ની ખેતી કરતાં ખેડૂતો માટે ખુશખબર આવી ગઈ છે જે લાખો ખેડૂતો ની છે પહેલી પસંદ,જે આપે છે ઓછા ખર્ચ માં વધુ ઉત્પાદન ,આ કપાસના બીજનું નામ છે શિવાંશ કપાસ .જીંડવા મોટા, વજનદાર અને ગુણવત્તા વાળા. આ જાત ની વધુ માહિતી માટે વિડિઓ ને અંત સુધી ચોક્કસ થી જુઓ!
👍 સંદર્ભ :- Agrostar India
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!