AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
શિયાળું પાકમાં ફૂલફાલ ખરતા અટકાવા માટે ઉતમ ઉપાય
કૃષિ વાર્તાએગ્રોસ્ટાર
શિયાળું પાકમાં ફૂલફાલ ખરતા અટકાવા માટે ઉતમ ઉપાય
જે ખેડૂતમિત્રોએ હાલમાં શાકભાજીનું વાવેતર કર્યું છે, તેમને ફળ ફાલ ખરતા, ફળ ફાટવાના પ્રશ્નો અને ફળની ગુણવત્તાને સુધારવા માટે યોગ્ય પદ્ધતિ અપનાવવી જરૂરી છે. શાકભાજીમાં આ સમસ્યાઓ પોષકતત્વોની અછત અને પર્યાવરણની અસરોને કારણે જોવા મળે છે, જેના પરિણામે ઉપજમાં ઘટાડો થાય છે. 👉ખેડૂતમિત્રો, તમારા પાકમાં સારી ગુણવત્તાવાળાં અને દાગધબ્બા રહિત ફળ ઉત્પાદન માટે એગ્રોસ્ટાર નેનો વિટા સીએ 11 અને એગ્રોસ્ટાર નેનો વિટા બી 10 નું છંટકાવ કરવો ખૂબ ફાયદાકારક સાબિત થશે. ✔ એગ્રોસ્ટાર નેનો વિટા સીએ 11 @ 30 મિલી પ્રતિ પંપ – જે ફળમાં કૅલ્શિયમની કમીને દૂર કરે છે અને ફળ ફાટવાને અટકાવે છે. ✔ એગ્રોસ્ટાર નેનો વિટા બી 10 @ 30 મિલી પ્રતિ પંપ – જે ફળની ગુણવત્તા સુધારે છે અને ફળ ફાલ ઘટાડી પાકની overall ઉપજમાં વધારો કરે છે. 👉આ છંટકાવ નિયમિત કરવાથી શાકભાજીનો સારી ગુણવત્તાવાળો વિકાસ થશે અને બજારમાં પાકને ઉત્તમ ભાવ પણ મળશે. આજે જ આટલી સરળ ઉપાય અપનાવી, તમારા પાકની ગુણવત્તા વધારજો! 👉સંદર્ભ :- AgroStar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક👍કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
14
0