ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
શિયાળુ પાકમાં સલ્ફર મેક્સ આપવાથી થતા ફાયદા
👉સલ્ફર મેક્સ તેલીબીયા પાકમાં તેલની ટકાવારી વધારવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. આ ઉત્પાદન જમીનની પીએચ બેલેન્સમાં મદદરૂપ છે, જે પાકની વૃદ્ધિ અને ગુણવત્તા સુધારવામાં સહાય કરે છે. તેના મહત્તમ ફાયદા માટે તેને છોડ સરળતાથી ઉપસી શકે તેવા સ્વરૂપમાં તૈયાર કરવામાં આવ્યું છે, અને ખાતર આપ્યાના માત્ર 24 કલાકમાં છોડ સુધી પોહચી શકે છે.
👉મુખ્ય ફાયદા:
1. તેલીબીયા પાકમાં તેલની ટકાવારીમાં વધારો.
2. જમીનના પીએચ સ્તરને સંતુલિત કરવા માટે મદદરૂપ.
3. દરેક પાકની ગુણવત્તા સુધારવામાં ફાયદાકારક.
4. શાકભાજી પાકની સ્ટોરેજ લાઈફમાં વધારો.
👉ઉપયોગની પદ્ધતિ:
સલ્ફર મેક્સનું દર એક એકરમાં 6 કિલો પ્રમાણ છે. તેનો ઉપયોગ અન્ય ખાતર સાથે મિશ્રિત કરીને કરવો જોઈએ. યોગ્ય પ્રમાણમાં પ્રયોગ કરવાથી પાકને જરૂરી પોષણ મળી શકે છે અને તેની ઉપજમાં વધારો થાય છે.
👉ખાસ કરીને તેલીબીયા પાક માટે સલ્ફર મેક્સ અત્યંત ફાયદાકારક છે, પરંતુ શાકભાજી અને અન્ય પાકમાં પણ તેની અસરકારકતા સ્પષ્ટ દેખાય છે. આ પ્રોડક્ટ તમારું ઉત્પાદન વધારવા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે.
👉સંદર્ભ :- AgroStar
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક👍કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!