આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
શાકભાજીની વાવણી પહેલા પોષક તત્વોનો ઉપયોગ
શાકભાજી પાકો જેવાકે મરચી, રિંગણી, ભીંડા અને વેલાવાવાળા શાકભાજી માં સિંગલ સુપર ફોસ્ફેટ ખાતર જમીનની તૈયારી કરતી વખતે યોગ્ય માત્રામાં આપવું. જે શિયાળામાં શાકભાજી પાકોમાં મૂળના વિકાસ માટે જરૂરી છે.
નીચેના વિકલ્પો ફેસબુક, વોટ્સ એપ અથવા મેસેજનો ઉપયોગ કરીને અન્ય ખેડૂતો સાથે હમણાં જ શેર કરો.