AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
શાકભાજી ના પાકમાં ધરુંમૃત્યુ ની સમસ્યા
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
શાકભાજી ના પાકમાં ધરુંમૃત્યુ ની સમસ્યા
👉હાલમાં મરચી, ટામેટા, રીંગણ, કોબીજ અને ફલાવરનું ધરુંવાડિયું કરનાર ખેડૂતમિત્રો માટે ધરુંમૃત્યુ રોગ એક મોટી સમસ્યા બની શકે છે. આ રોગ ધરુંના આરોગ્ય પર પ્રભાવ પાડી તેના વિકાસને અવરોધે છે, જેના કારણે ઉત્પાદન પર સીધી અસર થાય છે. 👉આ રોગના નિયંત્રણ માટે એગ્રોસ્ટાર કોપર 1 (કોપર ઓક્સીક્લોરાઈડ 50%) ડબલ્યુજી @2.5 ગ્રામ પ્રતિ લિટર પાણી મુજબ છંટકાવ અથવા ડ્રેન્ચિંગ કરવું જરૂરી છે. સાથે જ, એગ્રોસ્ટાર હુમિક પાવર @1 ગ્રામ પ્રતિ લિટર પાણી પ્રમાણે ઉપયોગ કરવાથી ધરુંનો સારો વિકાસ થાય છે. 👉નિયંત્રણ માટે યોગ્ય સમય પર સારવાર કરવી જરૂરી છે, જેથી પાંદડા પીળા પડવાને અટકાવી શકાય અને પાંદડાઓ તેમજ મૂળ મજબૂત રહે. યોગ્ય પોષણ વ્યવસ્થાપન અને જંતુ-રોગ નિયંત્રણથી તંદુરસ્ત અને ઉત્કૃષ્ટ ઉત્પાદન મેળવી શકાય. 👉સંદર્ભ :- Agrostar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને💬 કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!"
7
0
અન્ય લેખો