AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
શાકભાજી ના પાકમાં ધરુંમૃત્યુ ની સમસ્યા
કૃષિ વાર્તાએગ્રોસ્ટાર
શાકભાજી ના પાકમાં ધરુંમૃત્યુ ની સમસ્યા
👉હાલમાં ખેડૂતમિત્રોએ મરચી, ટામેટા,રીંગણ કોબીજ, ફલાવરનું ધરુંવાડિયું કરેલ હોય અને ધરુંમૃત્યુના રોગની સમસ્યા જોવા મળતી હોંય તો તેના નિયત્રણ કરવા માટે એગ્રોસ્ટાર કોપર 1 (કોપર ઓક્સીક્લોરાઈડ 50% )ડબલ્યુજી 2.૫ ગ્રામ/ લીટર પાણી સાથે ધરુંના સારા વિકાસ માટે એગ્રોસ્ટાર હુમિક પાવર ૧ ગ્રામ/લીટર પ્રમાણે ડ્રેન્ચિંગ કરવું🌱. 👉સંદર્ભ : Agrostar India ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
9
0
અન્ય લેખો