AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
વેલાવાળા શાકભાજી પાકમાં ભૂકીછારાની સમસ્યા
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
વેલાવાળા શાકભાજી પાકમાં ભૂકીછારાની સમસ્યા
👉આ રોગમાં પાનની ઉપરની સપાટી પર સફેદ રંગના ફૂગના ધાબા જોવા મળે છે, જે ધીમે ધીમે આખા પાન સાથે દાંડી અને ડાળી પર પણ પાવડર જેવો દેખાય છે. જ્યારે રોગ ઉગ્ર સ્વરૂપમાં પહોંચે છે, ત્યારે ફળના કદમાં ઘટાડો થાય છે અથવા ફળ જમીન પર પડી જાય છે, જે ઉત્પાદન પર માઠી અસર કરે છે. 👉આ રોગના નિયંત્રણ માટે એગ્રોસ્ટારનું ડ્રેગનેટ (એઝોક્સિસ્ટ્રોબિન 4.8% + ક્લોરોથેલોનિલ 40% SC) 45 મીલી પ્રતિ પંપ પ્રમાણે છંટકાવ કરવો જરૂરી છે. સાથે જ, છોડના સારા વૃદ્ધિ વિકાસ માટે પાવર જેલ 25 ગ્રામ પ્રતિ પંપ મુજબ છંટકાવ કરવો જોઈએ. આ ઉપાયો દ્વારા છોડને યોગ્ય પોષણ મળી શકે છે અને રોગને વધુ ફેલાતા અટકાવી શકાય છે. 👉યોગ્ય ઉપચાર દ્વારા પાકને રોગમુક્ત રાખી ઉત્પાદન વધારવામાં મદદ મળે છે. 👉સ્ત્રોત:- એગ્રોસ્ટાર ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
5
0
અન્ય લેખો