ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
વૃદ્ધિ વિકાસ ની સાથે ફૂલ-ફાલ આવશે વધુ!
💥હાલ માં સમય પ્રમાણે કપાસ,મગફળી ,સોયાબીન, કઠોળ વર્ગ ના પાક,અને શાકભાજી પાકો ફૂલ-ફાલ ઓછા છે તો આના ના નિવારણ માટે એગ્રોસ્ટાર લાવ્યુ છે ખાસ દવા એટલે કે ફાસ્ટર આ દવા નો ઉપયોગ કેવી રીતે કરવો, કેટલા પ્રમાણ માં કરવો અને આ દવા ની ખાસિયત શું છે આ તમામ વિશેષ માહિતી માટે વિડિઓ ને અંત સુધી ચોક્કસ થી જુઓ !
👉સંદર્ભ :- AgroStar India
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!