AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
યોજના અને સબસીડીBBC News Gujarati
વાહ ભાઈ ! 1.5 કિલોનું જામફળ આપતા થાઇલૅન્ડ જામફળની ખેતી !
જો ખેડૂત પ્રયોગશીલ બને તો બાપડા બિચારાપણામાંથી ચોક્કસથી બહાર આવી શકે છે, જી હા ટંકારાના જબલપુર ગામના ખેડૂતે કપાસ, મગફળી, ઘઉં બાજરી તડકે મૂકી થાઈલેન્ડના જામફળની ખેતી શરૂ કરી વર્ષે દહાળે લાખો રૂપિયાની નિરાંતની આવક મેળવવાનું શરૂ કર્યું છે. કેવી રીતે જાણીયે ખેડૂત ની જુબાની ...! સંદર્ભ : BBC Gujarati, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
25
17