AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
એગ્રી ડૉક્ટર સલાહSafar Agri Ki
વરસાદ બાદ પાક ની કાળજી !
"ખેડૂત મિત્રો, કેટલાક દિવસોથી ગુઅજરાત પર મેધ તાંડવઃ ની સ્થિતિ છે એવામાં ખેડૂતો ના પાક ક્યાંક ડૂબી ગયા છે તો ક્યાંક ખેતરોમાં સતત પાણી ભરાઈ રહ્યું છે. એવામાં ખેડૂતો એ પાણી ઓસરતાં જ ખાસ કાળજી રાખવી જરૂરી છે. ૧. જલ્દી થી પાણી નિકાલની વ્યવસ્થા કરવી. ૨. એમોનિયમ સલ્ફેટ 25 કિલો પ્રતિ એકર અને તેલીબિયાં પાક કઠોળ પણ માં સલ્ફર ૯૦% અવશ્ય આપવું. ૩. ફૂગ ના નિયંત્રણ માટે એક્સપર્ટે સૂચવેલ દવાઓનો યોગ્ય માત્રામાં જ છંટકાવ કરવો. ૪. જૈવિક ફુગનાશક જેવી કે ટ્રાઈકોડરમા વિરીડી ૧.૫ કિલો પ્રતિ એકર મુજબ આપવો. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : Safar Agri Ki. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો."
4
1