AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
વધુ પડતા વરસાદને કારણે પાકમાં આવી શકે છે સુકારા ની સમસ્યા.
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
વધુ પડતા વરસાદને કારણે પાકમાં આવી શકે છે સુકારા ની સમસ્યા.
☘️નમસ્કાર ખેડૂતમિત્રો,હાલ ના વાતાવરણ પ્રમાણે વધુ પડતા વરસાદ ને કારણે મગફળી,સોયાબીન અને કપાસ જેવા પાકમાં સુકરા ની સમસ્યા જોવા મળી રહે છે.જેમાં સતત ખેતર માં પાણી ભરાઈ જવાથી મૂળ કોહવાઈ જાય છે અને પરિણામે આખો છોડ ધીમે ધીમે સુકાઈ ને મરી જાય છે. ☘️તો આના અસરકારક નિયત્રણ માટે એમોનિયમ સલ્ફેટ ખાતર ૨૦ કિલો/એકર અને સાથે ફુગનાશક મેન્ડોઝ (કાર્બેન્ડેઝિમ ૧૨%+મેન્કોઝેબ ૬૩%WP) ૫૦૦ ગ્રામ/એકર અને સાથે મૂળ ના વિકાસ માટે હુમિક પાવર ૨૫૦ ગ્રામ/એકર મુજબ જમીન માં આપવું.
29
10
અન્ય લેખો