AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
લીંબુ અને સંતરા વર્ગ ના ફળ પાકને નુકસાન કરતી આ જીવાત ને ઓળખો !
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
લીંબુ અને સંતરા વર્ગ ના ફળ પાકને નુકસાન કરતી આ જીવાત ને ઓળખો !
આ સાયલા છે જે પુખ્ત અને બચ્ચા અવસ્થાએ રસ ચૂસે છે. આ જીવાત વિષાણૂ જન્ય રોગ (સીટ્રસ ગ્રીનીંગ) રોગનો પણ ફેલાવો કરે છે. નિયંત્રણ માટે થાયોમેથોક્ષામ ૨૫ ડબલ્યુજી ૩ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો.
સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઑફ એક્સિલેન્સ. આપેલ માહિતી ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો ને અવશ્ય શેર કરો.
18
4