AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
પશુપાલનએગ્રોસ્ટાર ઇન્ડિયા
લાઈવ ચર્ચા સત્ર ! વધુ દૂધ અને ફેટ મેળવવા શું કરવું અને શું ના કરવું !
પશુપાલક મિત્રો માટે હંમેશા ચિંતાનો વિષય રહે છે કે તેમના પશુ દૂધ ઓછું આપે છે અને તેના ફેટ ટકાવારી ઓછી રહે છે તો આ સમસ્યા નું સમાધાન અને તમારા પ્રશ્નોનું સમાધાન કરવા આવી રહ્યાં છે ડો. સુમન ત્રિવેદી, પશુ આહાર નિષ્ણાત. તો તમારા પ્રશ્નો નીચે કોમેન્ટ કરો અને સમાધાન મેળવો લાઈવ કાર્યક્રમમાં અને જોડવા માટે ચેનલ ને જરૂરી થી સબ્સ્ક્રાઇબ કરી રિમાઇન્ડર સેટ કરી દેશો. લાઈવ કાર્યક્રમ તારીખ : 10 જાન્યુઆરી સાંજે 6 કલાકે, ફક્ત એગ્રોસ્ટાર એપ અને એગ્રોસ્ટાર યૂટ્યૂબ ચેનલ પર. સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
70
20