AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
રીંગણનો ફળનો સડો, એક વિકટ સમસ્યા !
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ
રીંગણનો ફળનો સડો, એક વિકટ સમસ્યા !
🍆 આ ફોમોપ્સીસ નામની ફૂગથી થતો ફળનો કહોવારાનો રોગ છે. પાન ઉપર ઘેરા ભૂરા રંગના ટપકાં પડે અને તેની આજુબાજુ કાળી કિનારી બને. ફળ ઉપર ધૂળિયા રંગના ડાઘા દેખા અને તે ડાઘામાંથી ફળનો સડો શરુ થાય છે. 🍆 ઘરુવાડિયું તૈયાર કરતી વખતે બીજને થાયરમ કે કેપ્ટાન નામની ફૂગનાશક દવાની માવજત અવશ્ય કરવી. રોગના લક્ષણો જોવા મળે કે તરત જ કાર્બેન્ડાઝિમ ૫૦ વે.પા 15 ગ્રામ અથવા મેન્કોઝેબ ૭૫ વેપા દવા 30 ગ્રામ પ્રતિ 15 લી પાણી પ્રમાણે ત્રણ થી ચાર છંટકાવ ૧૦ થી ૧૨ દિવસના ગાળે કરવા. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
7
4