AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કૃષિ વાર્તાએગ્રોસ્ટાર ઇન્ડિયા
રીંગણની ખેતીમાં જંગી નફો!
જો તમે રીંગણની ખેતી કરી રહ્યા છો અને ઉત્પાદન અથવા ગ્રેડ ગુણવત્તા ઓછી મળી રહી છે, તો કેટલાક જરૂરી ઉપાયો અપનાવો. ✅ ઉત્પાદન વધારવાના ઉપાયો – સંતુલિત ખાતર અને યોગ્ય સંભાળ રાખો. ✅ ગ્રેડ ગુણવત્તા સુધારો – યોગ્ય પોષણ અને યોગ્ય સિંચાઈ કરો. ✅ સડેલા-ગલેલા રીંગણ રોકવાના ટીપ્સ – સમયસર કાપણી કરો અને પાકની દેખરેખ રાખો. ✅ ખાતર વ્યવસ્થાપન – સંતુલિત પોષક તત્વો અને જૈવિક ખાતરનો યોગ્ય ઉપયોગ કરો. ✅ ફૂલ ખરાવાના કારણો અને ઉકેલ – યોગ્ય સિંચાઈ અને પોષણ જાળવી રાખો. ✅ રોગ અને જીવાત નિયંત્રણ – નિયમિત દેખરેખ અને યોગ્ય ઉપચાર કરો. વધુ માહિતી માટે વિડિયો જુઓ! 👉સંદર્ભ :- AgroStar India ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક👍કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
4
0
અન્ય લેખો