AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
રીંગણ માં સફેદ માખીનું નુકસાન
🍆 ખેડૂત મિત્રો, રીંગણના પાકમાં અલગ અલગ ચુસીયા જીવાતનું નુકસાન થાય છે, સફેદ માખીના નુકસાનથી છોડમાં વધુ અસર થાય છે, તો આ વિડિઓમાં જુઓ સફેદ માખીના નિયંત્રણના પગલાં ! સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
12
8