AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
રાયડાના પાકને નુકસાન કરતા રંગિન ચૂંસિયા !
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
રાયડાના પાકને નુકસાન કરતા રંગિન ચૂંસિયા !
👉 લાલ, પીળા કે કાળા રંગના ટપકાં ધરાવતા આ ચૂંસિયાં પાન, ફૂલ કે પછી વિકસતી શીંગો ઉપર રહી રસ ચૂંસતા હોય છે. 👉વાતાવરણમાં તાપમાન વધે તો આ જીવાતની સંખ્યાં વધતી હોય છે. ઉપદ્રવ દેખાય તો લીમડા આધારિત દવા જેવી કે એઝાડિરેક્ટીન ૧૦૦૦૦ પીપીએમ (૧% ઇસી) ૧૦ મિલિ પ્રમાણે છંટકાવ કરવો. 👉 વધુમાં આ પાકમાં આવતી મોલો-મશીને અટકાવ કરવા માટે જે દવા ખેડૂતો નાંખે છે ત્યારે આ ચૂંસિયાંનું નિયત્રંણ પણ સાથે સાથે થઇ જતું હોય છે. સંદર્ભ :એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
11
2
અન્ય લેખો