AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
રાઈઝોબિયમ કલ્ચર નું કામ અને અગત્યતા !
સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
રાઈઝોબિયમ કલ્ચર નું કામ અને અગત્યતા !
👉🏻 રાઈઝોબિયમ એ એક જાતના બેકટેરિયા છે, જે હવામાં રહેલ નાઈટ્રોજનનું જમીનમાં સ્થાયીકરણ કરવાની શકિત ધરાવે છે. 👉🏻 રાઈઝોબિયમ નામના બેકટેરિયા દરેક કઠોળ વર્ગની વનસ્પતિના મૂળ ઉપર જોવા મળતી ગાંઠોમાં રહે છે. 👉🏻 જે હવામાં રહેલ મુકત નાઈટ્રોજનનું સ્વરૂપ બદલીને છોડને સીધો ઉપયોગ કરી તેને લભ્ય સ્વરૂપમાં ફેરવવાની અભૂત શકિત ધરાવે છે. 👉🏻 આ કલ્ચર અલગ અલગ પેકેટમાં ઉપલબ્ધ હોય છે . 👉🏻 આ કલ્ચરનો 3 થી 5 મીલી પ્રતિ કિલો બીજ પ્રમાણે બીજ માવજત આપી શકાય છે .
સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક 👍કરી નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડુ મિત્રો ને અવશ્ય શેર કરો.
18
6
અન્ય લેખો