કૃષિ વાર્તાએગ્રોસ્ટાર
રક્ષાબંધન: ખેતર અને પાકની સુરક્ષાનું વચન*
રક્ષાબંધન માત્ર ભાઈ-બહેનના પ્રેમનો તહેવાર નથી, પરંતુ એકબીજાની રક્ષા અને કાળજી લેવાનો સંકલ્પ પણ છે. જેમ બહેન પોતાના ભાઈના દીર્ઘાયુષ્ય અને ખુશહાલ જીવનની કામના કરે છે, તેમ ખેડૂત પણ પોતાના પાક અને ખેતરની સુરક્ષા માટે દિવસ-રાત મહેનત કરે છે.👉 આ રક્ષાબંધન પર, આવો આપણે આપણા પાકને આપીએ સુરક્ષાનું “રક્ષા સૂત્ર” –✅ સમયસર પિયત આપવું
✅યોગ્ય માત્રામાં ખાતર અને દવાઓનો ઉપયોગ કરવો
✅જીવાતો અને રોગોથી બચવા યોગ્ય પગલાં લેવા
✅જમીનની તંદુરસ્તીનું ધ્યાન રાખવું👉 એગ્રોસ્ટાર દરેક પગલે તમારી સાથે છે – સાચા પ્રોડક્ટની પસંદગી કરવી હોય, ખેતી સંબંધિત નવી અને ઉપયોગી માહિતી મેળવવી હોય, કે ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ ફીચરથી ખરીદીમાં બચત કરવી હોય. અમારા નિષ્ણાતો તમારી ખેતીની દરેક જરૂરિયાત માં મદદ કરવા તૈયાર છે.👉 આ રક્ષાબંધન, બહેનને આપો ખુશીઓનું ભેટ અને તમારા પાકને આપો સુરક્ષાનું આશીર્વાદ. જ્યારે પાક સુરક્ષિત અને તંદુરસ્ત રહેશે, ત્યારે ઉપજ વધશે અને પરિવારની ખુશહાલી પણ બે ગણી થશે.એગ્રોસ્ટાર – તમારી ખેતીનો સાચો સાથી, દરેક મોસમ માં.👉 સંદર્ભ : AgroStarખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!