AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
જુગાડInnovative Farmers
મોટરસાઈકલ પર બનાવ્યું મશીન ,જુઓ દેશી જુગાડ
👉આજના વિડીયો દ્રારા આપને વાત કરીશું મોટરસાઈકલ પર સીડ ડ્રીલ મશીનના દેશી જુગાડ વિશે.આ મશીન દ્રારા કોઈ પણ પાકમાં વાવેતર માં રહેશે સરળતા.તો જાણીએ વીડિયોના માધ્યમથી કઈ રીતે કરે છે કામ.વધુ માહિતી માટે બન્યા રહો વીડિયોના અંત સુધી. સંદર્ભ :- Innovative farmer આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.
12
1
અન્ય લેખો