AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
યોજના અને સબસીડીNakum Harish
માનવ ગરિમા યોજના, રોજગારી માટે મળશે સહાય જ સહાય !
માનવ ગરિમા યોજના થકી ગુજરાત સરકાર જરૂરિયાતમંદ લોકોને રોજગાર માટે શરતો અને નિયમોને આધીન સહાય આપે છે, તો કેટલી આવક મર્યાદા ધરાવતા લોકોને આ સહાય માટે ક્યાં રોજગાર ઉભા કરવા માટે મળે છે સહાય તમામ માહિતી જાણીયે આજ ના આ ખાસ વિડીયોમાં અને આ માહિતી જરૂરોયાત લોકો સુધી પહોચાડીયે. સંદર્ભ : Nakum Harish. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
31
5
અન્ય લેખો