AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
માટી ની ઉપજ ક્ષમતા વધારતું જૈવિક ખાતર
💥સંચાર એ જૈવિક ખાતર છે જે ઇકો-ફ્રેન્ડલી માઇક્રોબાયલ ઓર્ગેનિક સોઇલ કન્ડીશનર છે. 💥જે જમીન અને છોડના સ્વાસ્થ્યને સારું રાખવામાં ખુબજ સરસ સપોર્ટ કરે છે. 💥જમીનમાં C:N ગુણોત્તર જાળવી અને જમીનની ફળદ્રુપતામાં વધારો કરે છે. 💥છોડના મૂળની લંબાઈ વધારો કરે અને અજૈવિક તાણ ઘટાડવામાં મદદ કરે છે. 💥જેથી પાકમાં જુસ્સાદાર વૃદ્ધિ અને વિકાસ થાય. એક એકર જમીનમાં ૧૦ કિલો સંચાર ખાતર પાયાના ખાતર સાથે મિશ્રણ કરીને ઉપયોગ કરવો.વધુ માહિતી માટે વિડિઓ ને અંત સુધી ચોક્કસ થી જુઓ! 👍 સંદર્ભ :- Agrostar India ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભારમાટી ની ઉપજ ક્ષમતા વધારતું જૈવિક ખાતર
11
0