AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
મરચીમાં થ્રિપ્સ થી થાક્યા હોય તો આ દવા અજમાવી જુઓ !
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
મરચીમાં થ્રિપ્સ થી થાક્યા હોય તો આ દવા અજમાવી જુઓ !
🌶️ મરચીમાં આ એક જ જીવાત આખો પાક નિષ્ફળ બનાવી દે છે. 🌶️ છોડ ઉપર સંખ્યાબંધ હોડીની જેમ પાન કોકડાઇ ગયા હોય તો થ્રિપ્સનું અસરકારકરીતે નિયંત્રણ થયું નથી તેમ કહી શકાય. 🌶️ આવી પરિસ્થિતીમાં છોડની આજુબાજુ એક થી બે ગ્રામ જેટલી કાર્બોફ્યુરાન ૩જી દાણાદાર દવા જમીનમાં આપો. 🌶️ ત્યાર બાદ એકાદ અઠવાડિયા બાદ થાયમેથોક્ષામ ૧૨.૬% + લેમડા સાયહેલોથ્રિન ૯.૫ ઝેડસી 8 મિલિ અથવા ફ્લુબેન્ડીએમાઇડ ૧૯.૯૨% + થાયક્લોપ્રિડ ૧૯.૯૨% એસસી 7 મિલિ અથવા ટોલફેનપાયરેડ ૧૫ ઇસી 30 મિલિ પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ કરી જૂઓ. 🌶️આપના પાકની પરિસ્થિતી એકાદ અઠવાડિયા પછી, ચોક્ક્સ આપને સંતોષ થશે જ. વિડીયો થકી માહિતી જાણવા માટે ક્લિક કરો 📹 https://youtu.be/3KfyTSN5-bw સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ, આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
22
8
અન્ય લેખો